રાકેશકુમાર યાદવ દ્વારા.
અમદાવાદ શહેર ના નિકોલ પોલીસ સ્ટેશન તરફથી ઈ- એફ.આઈ.આર એપ્લીકેશન પ્રોજેક્ટ અવેરનેશ કાર્યક્ર્મ કેળવણી ધામ, ન્યુ ઇન્ડિયા કોલોની, નિકોલ, ખાતે રાખવામાં આવ્યું હતો. આ કાયક્ર્મમાં નાયબ પોલીસ કમીશ્નર બળદેવ દેસાઈ. “પોલીસ ઇસ્પેક્ટર એસ.આર. મૂછાળ” . ‘પોલીસ સબ ઈસ્પેક્ટર પી.જે.ખાંટ'” પોલીસ સબ ઇસ્પેક્ટર. કે. ડી.હડીયા’ હેડ કોસ્ટબલ વિરલકુમાર જશવંતલાલ . તથા નિકોલ પોલીસ સ્ટાફના પોલીસ કર્મીઓ આ કેળવણી ધામ ખાતે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની તૈયારી કરતાં વિર્ધાથીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ને કેળવણી ધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સ્થાનિક કાઉન્સિલરો ને લઈ આશરે ૧૦૦૦(એક હજાર) લોકો હાજર રહ્યા હતા. જે બાબતે ઈ.એફ.આર.આઈ એપ્લીકેશન ની સંપુર્ણ માહિતી નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૫.અને પોલીસ ઇસ્પેક્ટર એસ.આર. મૂછાળ. દ્રારા વિર્ધાથી ઓને પ્રોજેકટર મારફતે E-FIR એપલીકેશનની માહિતી પુરી પાડવામાં આવી હતી. એફ.આઈ.આર કઈ રીતે કરવી અને એફ.આઈ.આર કર્યા પછી તેની કામગીરીની પ્રક્રિયાથી સંપૂર્ણ રીતે સમજવામાં આવી હતી..
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘ઈ – એફ.આઇ.આર.” બાબતે કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં હતા. જેનો જવાબ ઉચ્યા આધિકાર દ્વારા મળ્યું. જેથી આવેલા લોકોને ” ઈ-એફ. આઈ. આર. ” માટે જરૂરી માર્ગદર્શન મળ્યું હતું..