અમદાવાદ: કુખ્યાત અઝહર કીટલીની ધરપકડ, ગુજરાત ATSએ ભરૂચથી ઝડપી પાડ્યો.
News

અમદાવાદ: કુખ્યાત અઝહર કીટલીની ધરપકડ, ગુજરાત ATSએ ભરૂચથી ઝડપી પાડ્યો.

અમદાવાદ - જુહાપુરામાં કુખ્યાત અઝહર કીટલીની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATSએ ભરૂચથી અઝહર કીટલીની ધરપકડ કરી છે.અઝહર કિટલીની પુછપરછમા મોટો ખુલાસો થયો છે. કિટલીએ વેપારી પાસેથી રોકડ દોઢ કરોડની લુંટ કરી હતી.સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય…

અમદાવાદના કલેક્ટર એક્શન  સરકારી જમીન પર દબાણ કરનારા 12 ભૂમાફિયા સામે ફોજદારી કાર્યવાહી ?
News

અમદાવાદના કલેક્ટર એક્શન સરકારી જમીન પર દબાણ કરનારા 12 ભૂમાફિયા સામે ફોજદારી કાર્યવાહી ?

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે…

AMCના વિવિધ કમિટી ચેરમેન, ડેપ્યુટી ચેરમેનની જાહેરાત.
News

AMCના વિવિધ કમિટી ચેરમેન, ડેપ્યુટી ચેરમેનની જાહેરાત.

અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વર્ચ્યુલ સામાન્ય સભા મળી હતી. જેમા કમિટીમાં સભ્યની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય…

અમદાવાદ – પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા. જેમા 25 હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ માંગ્યા !
News

અમદાવાદ – પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા. જેમા 25 હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ માંગ્યા !

આરોપીને નહીં મારવા અને વરઘોડો નહીં કાઢવા કોન્સ્ટેબલે માંગી સવા લાખની લાંચ, થયો જેલ ભેગો. ( રાકેશ યાદવ )અમદાવાદ સરદરનગર એરપોર્ટ - આરોપીને માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને લાંચ (bribe) માગનાર કોન્સ્ટેબલ…

મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો ધારદાર છરી તેમજ લોખડ ની પાઇપ વડે   હુમલો .?
News

મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો ધારદાર છરી તેમજ લોખડ ની પાઇપ વડે હુમલો .?

આરોપી- ગોપાલ પરિહર.જે ગુનાહિત પ્રવૃત્તિઓ માં સંકળાયેલા છે.આરોપી - ભોલુ અમદાવાદ શહેરમાં ગુંડાગર્દી બેફામ બની છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ બેખૌફ બદમાશો ખુલ્લેઆમ મારા મારી, લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ…

જાતિ વિરુધ્ધ અપશબ્દો કહી યુવકને માર્યું ચાકુ-અમરાઈવાડી વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના, સામ સામે ફરિયાદ !
News

જાતિ વિરુધ્ધ અપશબ્દો કહી યુવકને માર્યું ચાકુ-અમરાઈવાડી વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના, સામ સામે ફરિયાદ !

પોલીસે બન્ને ઘટનાઓની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી (રાકેશ યાદવ) - અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં યુવકને જાતિ વિરુધ્ધ અપાનજનક અપશબ્દો કહી આરોપીએ ચાકુ વડે હુમલો કર્યો હતો. યુવકે ગાળો બોલવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ…

ઝોન 4 ની હદ માં એરપોર્ટ પોલીસ ના તાપસ આ. ઈ. ઓ. ને સેક્ટર 2 દ્વારા બોલાવમ આવ્યા ? પોલીસની રહેમ નજર હેઠળ સટ્ટા બુકીઓ બન્યા બેફામ !
News

ઝોન 4 ની હદ માં એરપોર્ટ પોલીસ ના તાપસ આ. ઈ. ઓ. ને સેક્ટર 2 દ્વારા બોલાવમ આવ્યા ? પોલીસની રહેમ નજર હેઠળ સટ્ટા બુકીઓ બન્યા બેફામ !

‘તું સરદાર નગર પોલીસ સ્ટેશન જાય કે એરપોર્ટ પોલીસ સ્ટેશન જાય બધી જગ્યાએ અમારો હપ્તો પહોંચે છે...’ (રાકેશ યાદવ) અમદાવાદ - સરદાર નગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસની મીઠી રહેમ નજર હેઠળ દારૂ…

સોલા સિવિલ હોસ્પિટલમા કોવિડ દર્દીઓ માટે સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓનું ઉમદા કાર્ય.
News

સોલા સિવિલ હોસ્પિટલમા કોવિડ દર્દીઓ માટે સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓનું ઉમદા કાર્ય.

કોરોના સેવાયજ્ઞમાં ૧૬ જેટલા નવયુવાનોનું ગૃપ કોરોના વોર્ડમા હુંફાળું વાતાવરણ પુરૂ પાડે છે કોરોના મહામારી સામેની લડતમાં સરકારની સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. અને સતત કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે…

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-2 અને સેક્ટર-7 પોલીસને મળી મોટી સફળતા.
News

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-2 અને સેક્ટર-7 પોલીસને મળી મોટી સફળતા.

ઘાતક હથિયારો સાથે ધાડ પાડવા આવેલી કુખ્યાત 'બસ્તીખાન ગેંગ' ઝડપાઈ ગાંધીનગરમાં ધાડ પાડવા શસ્ત્રો સાથે આવેલી કુખ્યાત ગેંગ ઝડપાઇ છે. ગેંગના 6 સાગરીતોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે સોપારી લેનાર બસ્તીખાન પઠાણ ફરાર છે.…

વીમા કંપનીઓ ક્લેઇમ મંજૂર કરતી ન હોવાથી અંતે કોરોનાના 200 દર્દીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી.
News

વીમા કંપનીઓ ક્લેઇમ મંજૂર કરતી ન હોવાથી અંતે કોરોનાના 200 દર્દીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી.

કોરોના કાળમાં લોકોને આરોગ્યની સાથે નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે. મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે લોકો આરોગ્ય સંબંધિત મેડિ કલેઇમ લેતા હોય છે, પરતું કોરોના કાળનો લાભ લઈને વીમા કંપનીઓએ પણ…