અમદાવાદ ના સરદારનગર વિસ્તાર ની અંદર આવેલો કુબેરનગર પાટિયા જ્યાં દેશી-અંગ્રેજી દારૂ નો હોટસ્પોર્ટ કહેવામાં આવે છે.જેમાં સરદારનગર પોલીસ ના કેટલાક ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ પોતાન સ્વાર્થ ખાતર નિર્દોષ લોકો ને ખોટી રીતે કાયદકીયા કાનૂની સકંજામાં લઈ લે છે.અને ખોટા કેશો બનાવી પોતાનો નિજી સ્વાર્થ સિદ્ધ કરે છે. “સમગ્ર બનાવ ઘટના “કુબેરનગર મહાજન વાસ માં રહેતા નાથુભાઈ જે 2016 માં ACB માં સરદારનગર પોલીસ ના કેટલાક કર્મી અને અધિકારીઓ ના ફરીયાદી છે. તેની દાજનીકાળતા સરદારનગર પોલીસ ના પી.એસ. આઈ .મુથાલીયા એ નાથુભાઈ ના દીકરા નીતિન દિદાવાલા ઉપર ખોટા કેશો કરી વોન્ટેડ બતાવી દીધો હતો.
નાથુભાઈ (પિતા) ચેતનાબેન (પત્ની)
“”નાથુભાઈ પોલીસ થી કંટાળી ને સ્વંભુ નીતિન ને પોલીસ સમક્ષ હાજર કર્યું હતો. કુબેરનગર ના ચોકી માં ફરજ બજાવતા પોલીસ કર્મી રાત્રે સમય પી.એસ.આઈ.મોથલીયા ના કહેવા પ્રમાણે નીતિન ના ધરે ખોટી રીતે ધુસી ને તેના ધર ની માં દિકરી ઓ પર ગંદી નજર રાખવાનો આક્ષેપ નીતિન ની ઘરવાળી ચેતનાબેન એ લાગ્યું છે..
“ચેતના બેન જયારે કુબેરનગર ચોકી એ નીતિન ને મળવા ગયા ત્યારે નીતિન ને પી.એસ.આઈ. મુથાલીયા અને તેમની સાથે મદદરૂપ થતા પોલીસ કર્મીઓ એ જાનવર ની જેમ ઢોર માર મારતા હતા.તેમજ એક પોલીસ કર્મી એ ચેતના ને અભદ્ર ગાળો આપી અને ગંદી નજર રાખીને સેટિંગ કરવાનો કહ્યું.તેમજ 3 લાખ રૂપિયા ની માગણી પી.એસ.આઈ .મોથાલીયા એ કરી.
આ સમગ્ર ઘટના માં પોલીસ ની જે કામગીરી છે તે ખુલ્લી દેખાય છે આ રીતે નો બનાવ કુબેરનગર માં એક નથી ધણા બંધા છે .હાલ માં કુબેરનગર ના વેપારીઓ દ્વારા પી.એસ આઈ .મોથાલિયા વિરુદ્ધ સમગ્ર માર્કેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તારીખ 4/3/2021.ના દિવસે JCP સેક્ટર 2 દ્વારા પોલીસ કર્મી અને પી.એસ.આઈ. મોથલિયા સામે કાયદકીયા પગલાં લેવાની વાત કરી હતી .પણ આજ રોજ સુધી પી.એસ.આઈ. મોથાલીયા વિરોધ કોઈ પણ પગલાં લેવાય નથી .શુ કારણ હશે તે કોને ખબર ? પણ આ સમગ્ર ઘટના ને જોતા હોનેસ્ટ પોલીસ કર્મી ઓ પાર છાંટા ઉડી રહી છે. જવાની નોંધ હવે કોર્ટ પણ લઈ રહી છે ..?