વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે WORLD NO TOBACCO DAYની ઉજવણી .

રાકેશકુમાર યાદવ દ્વારા . અમદાવાદ શહેરમાં આવેલા હજારો પાનના ગલ્લાઓ અને જાહેરમાં લોકો સિગારેટ પીવે છે અને તમાકુનું વ્યસન કરતા હોય છે. આવા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર … Read More

સમ્રાટ પૃથ્વીરાજ” ના સ્ટારકાસ્ટ અક્ષય કુમાર, માનુષી છિલ્લર અને ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી બન્યાઅમદાવાદના મહેમાન.

અમદાવાદ ૨૯ મે ૨૦૨૨ (રાકેશકુમાર યાદવ દ્વારા ) અક્ષય કુમારની આગામી યશ રાજ ફિલ્મ્સની પ્રથમ ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ છે, બહાદુર અને શકિતશાળી રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને બહાદુરી પર … Read More

અમદાવાદથી જતી આવતી 7 ટ્રેન રદ,28 ટ્રેન ડાયવર્ટ કરાઇ.

રાકેશકુમાર યાદવ. પશ્ચિમ રેલ્વેના જગુદણ, આંબલિયાસણ અને ડાંગરવા લાઇન પર ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ, મહેસાણા અને વડોદરા આવતી-જતી ટ્રેન રદ અને ડાઈવર્ટ કરાઇ છે. જે અંતર્ગત 7 ટ્રેન … Read More

દેહવ્યાપારને સુપ્રીમ કોર્ટે કાયદેસર ઠેરવ્યો, સેક્સ વર્કર્સને હેરાન ન કરવા પોલીસને આદેશ.

રાકેશકુમાર યાદવ દ્વારા. ;- Supreme Court Order on Prostitution work: સુપ્રીમ કોર્ટે ગુરુવારે વેશ્યાવૃતિ અથવા દેહવિક્રયને લઈને મહત્વપુર્ણ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પોલીસને જણાવ્યું હતું કે, પોતાની મરજીથી દેહવ્યાપાર … Read More

પત્રકાર અને NGOની ઓળખ આપી ફેકટરી માલિકો પાસેથી તોડ કરતી ટોળકી ઝડપાઇ?

અમદાવાદ જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં NGO અને પત્રકારનાં નામે રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાથીજણનાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફટાકડાની ફેકટરીનાં માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તોડબાજ ગેંગની ધરપકડ કરી છે.પોલીસ ગીરફ્તમાં … Read More

અમદાવાદનો ટોક ઑફ ધ ટાઉન કિસ્સો: કોન્સ્ટેબલને કરવું છે ‘રાજ’

શહેર ના પૂર્વ વિસ્તારમાં એક હાઇવે વાળો વિસ્તાર, એક જીઆઇડીસીવાળો વિસ્તાર અને એક ગુનેગારોથી ભરચક વિસ્તાર હવે ચર્ચાએ છે. કારણ કે અહીંના પોલીસ સ્ટેશનો ના અધિકારીઓની બદલી થતા જ અનેક … Read More

સ્ટેટ મોનિટરિંગ સેલે સરદારનગરમાંથી દારૂ બનાવવાનો 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો -SMC.

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ અલગ અલગ એજન્સીઓએ રેડ કરીને જુગારધામ અને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે.  સરદારનગરમાં દારૂના રેકેટમાં … Read More

સાબરમતી પોલીસ મથકના મહિલા PSI સહિત 11 ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ.

અમદાવાદ.શહેરના મલાઈદાર સાબરમતી પોલીસ મથક છેલ્લા ઘણાં સમયથી એક યા અનેક મામલે ચર્ચામાં રહ્યું છે.તાજેતરમાં યુવક ઉપર વિદેશી દારૂનો ખોટો કેસ કરી પતાવટ માટે રૂપિયા 5 લાખની ખંડણી માંગતા યુવકે … Read More

અમદાવાદ-જુહાપુરાના એમડી ડ્રગ્સ પેડલરને અમદાવાદ SOGએ ઝડપ્યો.

અમદાવાદના જુહાપુરામાં નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની SOG ક્રાઇમ ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાનું એમ.ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અમદાવાદના … Read More

અમદાવાદના રામોલમાં બે મિત્રોની ઠંડા કલેજે હત્યા કરીને મિત્રે વીડિયો બનાવ્યા.

રામોલ વિસ્તારમાં એક જ રાતમાં બનેલી બે હત્યાની ઘટનાએ પૂર્વ વિસ્તારને ફરી રક્ત રંજીત કર્યું છે. જોકે રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ સમક્ષ હત્યારા … Read More