Month: July 2021

સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં.

પત્રકારે શું પૂછ્યો હતો સવાલખાનગી ચેનલના પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા ચીફ પાસે પહોંચ્યા હતા. અને ચીફ ઓફીસ પાસે જવાબ માગ્યા હતા. પરંતુ મોટા પદ પર બેસેલા અધિકારીએ પત્રકારને જવાબ…

કુબેરનગરના કુખ્યાત વીજુ બોડીને મેઘાણીનગર પોલીસ છાવરી રહી હોવાનો આરોપ.

પોલીસ ગુંડાને સપોર્ટ કરી રહી છે પરંતુ જનતાને નહીં….’ મહિલાએ પીઆઇ સામે લગાવ્યા ગંભીર આરોપ, કર્યા ધરણા. (રાકેશકુમાર યાદવ દ્વારા.) કુબેરનગર વિસ્તારનો કુખ્યાત વિજુ બોડીને પોલીસ છારવી રહી હોય તેવા…

અમદાવાદ- કુબેરનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે.

યુવકના ઘરમાં બેસી માતા-પુત્રી સહિત પાંચ પુરુષ અને ચાર મહિલાઓ દારૂની મહેફિલ માણતા હતા. પોલીસે ઘરમાંથી ત્રણ અડધી ભરેલી દારૂની બોટલો, નાસ્તાના પેકેટ, ખાલી ગ્લાસ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.…

નરોડા પાટીયામાંથી ઝડપાયું કુટણખાનું, સંચાલક સહિત ત્રણની ધરપકડ.

‘ દેહવ્યાપારનો કારોબાર કરનાર ચાર સામે ફરિયાદ.” ” ફરાર બિલ્ડિંગના માલિકને ઝડપી પાડવા તજવીજ હાથધરી.. (રાકેશકુમાર યાદવ) અમદાવાદ શહેરના નરોડા પાટીયામાં ગેરકાયદેસર ચાલતું કુટણખાનું ઝડપાયું છે. ગોરખધંધાનો સંચાલક દિનેશ પરમાર…

રાત્રિ કર્ફ્યૂના સમયમાં 1 કલાકનો ઘટાડો અને લગ્ન પ્રસંગમાં 400 લોકોને મંજૂરી.

અમદાવાદઃ કોરોના વાયરસ સામે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી લડાઈમાં લોકડાઉન અને કર્ફ્યૂ જેવી સ્થિતિમાં પસાર થયા બાદ હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. આજરોજ મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર…

175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે પોલીસ સંકજામાં આવ્યો.

કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ…

બૂટલેગર રાજુ ગેંડીના પુત્ર વિકિ નું આતંક વાળુ CCTV Video, મા વેપારીને માર્યો ઢોર માર.

રાકેશકુમાર યાદવ :- અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર રાજુ ગેંડી અને તેના દીકરા વિકી ગેંડીના આતંકની ઘટના સામે આવી છે. ગેંડી ગેંગ દ્વારા ઉઘરાણીએ આવેલા એક બૂટ-ચપ્પલના ધંધાર્થીને લમધારવામાં…

અમદાવાદ- આંખમાં મરચૂ નાંખી રૂપિયા ભરેલી બેગ લઈને ભગતા જતા ઝડપાયો લૂંટારું.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી 2.5 કરોડ લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢભે પીછો કરી…

ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણના કુલ-૨૫૦ ગુનાઓ દાખલ કરી કુલ-૪૧૪ આરોપીઓની ધરપકડ.

ગાંધીનગર તા: ૨૬/૦૭/ ૨૦૨૧ રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકારશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં…

ગુજરાતના 22 PSIની આંતર જિલ્લા બદલી ???

રાજયમાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 22 જેટલા પીએસઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. અતુલ સોનારાની અમદાવાદ શહેર અને એસ.વી.સાખરાની સુરત શહેર ખાતે…

error: Content is protected !!