રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના કુબેરનગર વોર્ડ મહાનગર પાલિકા ના  પ્રચાર પ્રસાર માટે મધ્યસ્થકાર્યાલય નુ ઉદધાટન.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) ના કુબેરનગર વોર્ડ મહાનગર પાલિકા ના પ્રચાર પ્રસાર માટે મધ્યસ્થકાર્યાલય નુ ઉદધાટન.

Share with:

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ઉમેદવારો ચૂંટણી લડવાના નિશ્ચિત છે તે નક્કી થયા બાદ હવે ઉમેદવાર પ્રચાર પસાર માટે સજ્જ થઈ ગયા છે.જેમાં કુબેરનગર વૉડ વિસ્તરમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) છારાનગર બંગલા એરિયા રોડ,કુબેરનગર. પર પાર્ટીના કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે.જેમાં ગુજરાત પ્રદેશ આધ્યક્ષ અશોકભાઈ ભટ્ટી મહિલા આદયક્ષ લીલા બેન વધેલા તેમજ અજયભાઇ ઇન્દ્રેકર જે ઉમેદવાર છે અને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ?

Share with:

News