અમદાવાદ : ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે માં માતમ લાગી ગયું છે. પરંતુ જે કુબેરનગર વોડ 14 માં કોગ્રેસ નો વિજય થતા ભાજપ ના નરોડા વિધના સભા માં માતમ નો માહોલ સર્જાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કુબેરનગર BJP નો ગઢ કહેવતો હતો .પણ ભાજપ દ્વારા જે ઉમેદવારો કુબેરનગર વોર્ડ માં ઉભા રાખવામાં આવ્યા હતા .તેના થી જનતા લોક- ડાઉન ના સમયથી નારાજ હતી .અને હાલના MLA બલરામ થવાની .કુબેરનગર પેનેલ ની જીત માટે MLA શ્રી દ્વારા ખુબજ મહેનત કરવા માં આવી હતી.પણ MLA શ્રી ના ભૂતકાળ ના મહિલા ને લાત મારવા નું પાપ જનતા ના સામે આવી ગયું
.એટલે કે તેમના પાપ ના ભગીદાર પણ ઉમેદવાર કે જે એ સમયે મહિલા ને લાફા મારતા નજરે પડે છે .” તો ભાઈ પબ્લીક હે સબ જાનતી હે ” !તેમજ બીજી બાજુ પવન શર્મા જેને 300 રૂપિયા ટિકિટ ના 1000 રૂપિયા પરપ્રાંતી ઓથી લીધા હતા ! કુબેરનગર ની હાર નો શ્રેય MLA શ્રી કુબેરનગર ના સંગઠન ઉપર છે. જે કોઇ માં બહેન ની ઇજ્જત નથી કરી શકતા તે જનતા ની શું સેવા કરી શકશે ?
ગર્વ છે BJP ના સરદારનગર ઉમેદવારો પર જે પોતાના નામ અને પાર્ટી ના વિશ્વાસ ને તૂટવા નથી દીધો .અને સર્વ ગુણ સંપૂર્ણ વિજયી થઈ ને BJP ની ગરિમાને આગળ વધાર્યું “BJP ની હાર ની જવાબદારી MLA. બલરામભાઇ ની છે જે પોતે જીત્યા બાદ પોતાન વિસ્તારોમાં ગયા નથી .માત્ર જ્યારે કોર્પોરેશન ની ચૂંટણી આવી ત્યારે નજરે પડ્યા તે પણ માત્ર કુબેરનગર માં જે MLA શ્રી નો ગઢ ગણાતો હતો હવે નથી ત્યારે જનતા થી વૉટ માંગવા નીકળ્યા . ” હવે પાર્ટી નું મોવડી મંડળ 2022 ના વિધાન સભા ની ચૂંટણી માં માં બલરામ ભાઈ ને ટિકિટ આપશે તે મોટો પ્રશ્ન સમગ્ર સિંધી સમાજ માં ચાલી છે .કારણે જે પોતાના રહેણાંક વિસ્તાર માં ઉમેદવાર ને જીતાડી ના શકે તેવા વ્યક્તિ ને ફરીથી ધારાસભ્ય ની ટિકિટ BJP આપશે? ની આ પ્રશ્ન હાઈ કામન્ડ માટે પડકાર રૂપ છે..?
“”હવે કુબેરનગર માં કોંગ્રેસ ઉમેદવારો ની જીત ની રહસ્ય “જે કુબેરનગર વોર્ડ ની જનતા એ BJP ના ઉમેદવાર અને MLA થી કંટાળી ને તેમજ લોક ડાઉન માં નીકુલ સિંહ તોમર . કામિનીબેન ઝા .તેમજ કોંગ્રેસ ની કુબેરનગર ની પેનેલ માં ઉમેદવાર કે જેમણે જનતા પર થયેલી લોકો ડાઉન ની મુશ્કિલ ને વાચા આપી રાત દિવસ સુખ અને દુઃખ માં સાથ આપી તેમની સાથે રહેતા હતા .આ વિજય તેમણે જનતા ને સમર્પિત કર્યો છે .આ વિજય કોરોના કાળ વખતે ધારાસભ્ય અને તેમના માણસો દ્વારા હેરાન કરાયેલા લોકો નો છે કોરોના કાળ માં અનાજ ની કીટ વિતરણ માં પણ આ ધારાસભ્ય બલરામભાઇ પોતાના વહાલા ની નીતિ રાખી હતી અરે પરપ્રાંતિય લોકો નું પોતાના પ્રાંત માં પરત ફરતી વેળા પણ શોષણ કરેલું તે કુબેરનગર ની જનતા ભૂલી નથી વર્ષોથી ભાઈચારાની ભાવના રાખતી પ્રજામાં જાતિવાદ ફેલાવી જે પાપ કર્યું આ ચૂંટણીમાં એનું પરિણામ મળી ગયું જનતા એ મહિલા ને મારનારા ધારાસભ્ય અને એમના પી એ જે ઉમેદવાર હતા એમને હરાવી જડબાતોડ જવાબ આપ્યો છે મહિલાઓ નું માન સન્માન ના જાળવે એ પ્રજા ની શું સેવા કરવાના આવી લોકમુખે ચર્ચા થઈ હતી વેપારી અગ્રણી નરેન્દ્ર શર્મા પર હુમલો કરનાર સાથે સમાધાન કરી ચૂંટણી જીતવા નીકળી પડ્યા એ વાત પણ સમાજ ના લોકો અને વેપારીઓ એ હાર બતાવી દીધી ? ધારાસભ્ય ના વિરુદ્ધ માં કેટલાં વિડિયો વાયરલ થયા હતા એક પૂર્વ પ્રમુખ સરદારનગર વોડ ના ચંદુભાઈ ( MLA )તો તેમને પ્રજા ને ગુલામ સમજે છે એવો પણ વિડિયો વાયરલ કર્યુ હતો . ” બલરામભાઇ ના ધારાસભ્ય બન્યા પછી કુબેરનગર માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓ નો અડ્ડો બની ગયો છે અસામાજિક તત્વો દ્વારા સામાન્ય જનતાને કનડગત કરાતી આવી રહી છે વેપારીઓ પણ હેરાન પરેશાન છે આવા અનેક પ્રશ્નો ઉભા થયા હોઈ પ્રજા એ કુબેરનગર વોર્ડ માં થી ભાજપના ઉમેદવાર લોકો ને જાકારો આપ્યો છે’