Month: October 2021

પોલીસની કામગીરીની સરખામણીમાં ખૂબ જ ઓછું વળતર સોશિયલ મિડિયા પર ચાલતું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું.

ગુજરાત પોલીસના હજારો પોલીસ કર્મચારીઓ ગ્રેડ પેની માંગણી પુરી ન થતા સરકાર સામે આક્રોશ ધરાવે છે. ત્યારે સોશિયલ મિડીયામાં ચાલતા પોલીસ કર્મચારીઓના આંદોલનને ડામવા માટે બે દિવસ પહેલાં લૉ એન્ડ…

લાકડા ગેંગના મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આરોપી યોગેશ દ્દદ્દાને પોલીસે મુર્ગો બનાવ્યો – ઝોન-૫ DCP અચલ ત્યાગી.

ધાક જમાવીને ડરાવી ધમકાવીને ઊંચા વ્યાજ વસુલતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અવાર નવાર ગુનાહિત પ્રવુર્તિઓ બનતી રહેતી હોય છે.અને એમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં તો જાણે ગુના કરવાની હોડ લાગી હોય તેમ…

અમદાવાદની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય, પાણીની જગ્યાએ જોવા મળી લીલી ચાદર.

અમદાવાદ :- એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે…

રેવન્યુ કમિટીના ચેરમેને પુરતો સ્ટાફ મુકવા મામલે મ્યુનિ.કમિશનરને રજુઆત કરવી પડી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં વધારો થતાં વીસ વર્ષમાં શહેરમાં કરપાત્ર મિલ્કતોની સંખ્યા વધીને ૨૨ લાખ સુધી પહોંચી ગઈ છે.આમ છતાં અપુરતા સ્ટાફના અભાવે અરજીઓનો સમયસર નિકાલ થતો નથી.લોકોને હાડમારી…

સરદારનગર હાંસોલમાં કારે મહિલાને ટક્કર મારતા જ ઘટના સ્થળે જ મોત.

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક રાહદારી મહિલાનું મોત નિપજ્યું છે, પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા થઈ હતી, કારે…

ઓનલાઈન ખરીદી કરતા ચેતજો, 20 લાખ લોકોનો ડેટા હેક થઈ ચૂક્યો છે તમારો ડેટા ચોરાઈ ના જાય.

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો…

લેન્ડગ્રેબિંગ કાયદા બાદ 700 કરોડની જમીનોની 650 અરજી થઈ, 358નો નિકાલ, 32માં FIR નોંધાઈ

જાન્યુઆરી, 2021થી લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી બન્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીનોની મહિને 80 અરજીઓ આવે છે, એટલે કે રોજની સરેરાશ બેથી ત્રણ અરજી થાય છે. અત્યાર સુધીમાં 700 કરોડની…

અંતે 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિકની ધરપકડ.

અમદાવાદ ક્રાઇમ રૂપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચ મિલના અમૂલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાંથી અમૂલ શેઠની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય…

વિવાદ:નરોડામાં ‘અમારી હદમાંથી દારૂના કેસ કેમ લઈ જાવ છો’ કહી 5નો પોલીસ પર હુમલો.

પ્રોહિબિશનની ડ્રાઇવ ચાલતી હોવાથી નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક એક્ટિવાચાલકને રોકી એક્ટિવાની તપાસ કરવાનું કહેતાં, બે મહિલા સહિત પાંચ લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી ખોટા…

અમદાવાદના ઓઢવમાં કુટણખાનાના ભાજપના કોર્પોરેટરે કરી રેડ. પોલીસના હક્કા બક્કા પોલીસ ફરિયાદ.

રાકેશકુમાર યાદવ દ્વારા. અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓએ ગેસ્ટ હાઉસના નામે કુટણખાના ચાલતા હોવાની અનેક ઘંટાઓ સામે આવતી રહે છે. જેના કારણે સામન્ય માણસો આવી જગ્યાનો વિરોધ કરતા હોય છે અને…

error: Content is protected !!