અમદાવાદ ના પૂર્વ મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે  થયેલા ખાખી ના  (લાંચ) તોડકાંડ ની  તાપસ માં  નાવ વળાંક ની શરૂઆત.’મહિલા સેલ ના ACP મીની જોસેફ દ્વારા હનિટેપ સાથે  સંકળાયેલ અને જોડાયેલ  પોલીસ અધિકારીઓ ને ચાલતી તપાસ ના સમયે બારો બાર  નામો કાઢવાની પ્રવૃત્તિ થઈ રહેલા છે . પોલીસ બેડાં માં ચર્ચા ચાલી રહેલા છે.

 સૂત્ર જણાવ્યા મુજબ હાલના તાપસ કરનાર અધિકારી ACP મીની જોસેફ અગાઉ મહિલા પોલીસ પૂર્વ શાહીબાગ માં ફરજ બજાવી ચુક્યા છે ? જેથી મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન સંપૂર્ણ કામગીરી થી વાકેફ છે!ઉલ્લેખનીય એ છે કે .પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. પઠાણ અને પી.અસે. આઈ. જે.કે.બ્રહ્મભટ્ટ અને બીજા પોલીસ કર્મીઓ ની સંડોવણી ના નામો  કાઢવા માં આવનારા છે.અને આ સેટિંગ દ્વારા નામો કાઢવા ની તજવીજ થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર મેટર માં મહિલા ACP મીની જોસેફ ઉપર લાંચ લઈ પોલીસ અધિકારીઓ જે આરોપી ઓ છે તેવો ને છાવરી ને દોષ મુક્ત કરાવાની કોશિશ ACP દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ બેડા માં અને લોકો માં  ચર્ચાઇ રહીં છે. ”

હવે વાત કરીએ સમગ્ર ઘટના જે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓ જેમના ઉપર હનીટેપ અને ‘ખાખીતોડ’ બજો ના આક્ષેપો લાગ્યા છે.”

ફરિયાદીની આરજી ?(૧) રિયા ઊર્ફે ઉન્નતી રાકેશ રાજપુત.મોબાઈલ – 944****006અરજી ની તારીખ : ૮/૯/૨૦. જે દિવસે અરજી આપી તેજ દિવસ થી પોલીસે તપાસ હાથ ધરી ?.
(૨) ફરિયાદી મહિલા :- રાધિક ઉર્ફે ઉન્નતિ     ભોગબાનનાર:- બીપીનભાઈ પટેલ.     ” અરજી આપનારી(રાધિકા ઉર્ફે ઉન્નતિ) તારીખ’ ૨૧/૮/૨૦૨૦ જે આ અરજી માં ૨૧/૯/૨૦૨૦ ન દિવસે પી.આઈ .પાટણ દ્વારા તપાસ હાથ ધરી હતી .
(૩) રાધિક ઉર્ફે ઉન્નતિ રાજપૂત.(મોબાઈલ .૯૫૧૨૧****૫૫૩)ભોગબનનાર :-  રાકેશ પટેલ.રાધિક ઉર્ફે ઉન્નતિ એ પોલીસ સ્ટેશનમાં અરજી તા.૧૦/૧૨/૨૦૨૦ અને પોલીસ તપાસ તા.૧૫/૧૨/૨૦૨૦  પી.એસ. આઈ. બ્રહ્મભટ્ટ પાસે.?
(૪) જીનાલ ઊર્ફે જનવી.(મોબાઇલ.૯૫૧૨૧***૫૫૩)ભોગબનનાર :-સુરેશભાઈ વોરા પટેલજીનાલ દ્વારા અરજી કારવાની તા.૨/૨/૨૦૨૦ અને તપાસ ઇનવોડ તા.૨/૨/૨૦૨૧. એટલે કે 1 year.* તપાસ અધિકારી PSI – જે. કે. બ્રહ્મભટ્ટ . ?(નોંધ ) આ મહિલા ફરિયાદી પાસે જે મોબાઈ નં . અરજી માં લખ્યું છે  તેજ મોબાઈલ નંબર નો ઉપયોગ રાધિક ઉર્ફે ઉન્નતિ રાજપૂત માં પણ છે . 

‘ ” ખાખી ના  પાપે આ હનીટેપ ગેંગ ઘણી સક્રિય થઈ છે જે મહિલા પોલીસ ના કેટલાક અધિકારી ઓ ના પાપે વેપારીઓ નો તોડ કર્યા છે .જે સમગ્ર ઘટના મીડિયા ના મારફતે જાહેર થઈ ગઈ છે..આ મહિલાઓ દ્વારા વેપારીઓ નો તોડ કરતી ટુકડી માં જે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન ના પી.આઈ અને પી.એસ. આઈ. ની ભૂંડી ભૂમિકા હોવા છતાં હનિટેપ કાંડ ની ટોળકી ના સભ્યો ને તેમજ ખાખી ને  બચવા ભરપૂર કોશિશ થઈ રહેલ છે .ખાખી ની ઇજ્જતના ધજગર ના થયા તે માટે ઉચ્ચ સ્તરેથી બચાવની તજવીજ થઈ રહેલ છે.” પણ ભોગબનેલ ફરિયાદી દ્વારા પુરાવા આપ્યા છતાં આ ઘટના ને દબાવી અને સમગ્ર ઘટનાક્રમ  ને ફરિયાદીદ્વારા આપેલા પુરાવા સાથે ચેડા કરી ઘટનાક્રમ ને દબાવી ને ખાખી ની લાજ રાખવાની સમગ્ર પોલીસ બળ કામે લાગી ગયું છે. તેવું લોકો માં ચર્ચઈ રાહુ છે.
શુ આ સમગ્ર ઘટનાક્રમ જે ખાખી પર તોડ નો લાંછન લાગ્યું છે તેમ જવાબદાર અધિકારી ઓ ને ગૃહ વિભાગ આ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક પાગલ લેશે .લોકો ના  પોલીસ ઉપર વિશ્વાસ જળવાઈ રહે. તે માટે ગૃહ વિભાગ ઉચ્ચસ્તર ની તાપસ સોંપીને સમગ્ર ઘટના થઈ તે બાબતે નિષ્પકક્ષ તપાસ કરવી ખાખી માં લોકો નો વિશ્વાસ ક્યામ રહે તેવા ગૃહવિભાગ પગલાં ભરશે .તે લોકો માં ચર્ચઈ રહું છે.


અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલા હનીટેપ કાંડ ની તપાસ માં ACP મીની જોસેફ પોલીસ ના અધિકારી અને બચાવી ને ભીનું સાંકેલાવાની કોશિશ ? તથા  ફરિયાદીઓને  માઈન્ડ વોશ કરી તપાસ માં નવો વળાંક  લવાની કોશિશ ? સૂત્રો મારફતે
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!