અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેનાર મિલકતો સામે લાલઆંખ કરવામાં આવી છે. ત્યારે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ વાળી જગ્યાને સીલ કરવામાં આવી છે. અમદાવાદ ના ઉત્તર ઝોન ના કુંબેરનગર વોડ માં ઈ- વોડ દુકાન ન.38/1.39.40.જેનો મ્યુનિ- સી.સેડ-/2020/એન.ઝેડ/1618.છે. માલિક દ્વારા ગેરકાયદેસર બાંધકામ ચલો હોવાથી તા .07/01/2121 ના દિવસે એસ્ટેટ વિભાગ ને ફરીયાદ મળતા તત્ક્લિક 9/1/2122 ના દિવસે સમગ્ર ગેરકાયદેસર દુકાનનું બાંધકામ થતું હોવાની ફરિયાદ બાદ તંત્રએ નોટિસ મોકલી હતી. . સાથે એસ્ટેટ વિભાગે કડક ચેતવણી પણ આપી છે. જો બાંધકામ શરૂ કરવામાં આવશે તો, કાયદેસરના પગલાં ભરવામાં આવશે.
ઉત્તર ઝોન કુંબેરનગર એસ્ટેટ વિભાગે નોટીસ માં જણાવ્યુ હતું, આ બાંધકામ હલ સીલ કરવામાં આવેલ છે. કુબેરનગર વોર્ડમાં દુકાન ન.38/1.39.40.જેનો મ્યુનિ- સી.સેડ-/2020/એન.ઝેડ/1618 છે. જે સદર ગેરકાયદેસર બાંધકામને મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા પી.જી. પી.એમ.એકટ ની કલમ 267 મુજબ ની મનાઈ નોટિસ તથા 260(1)260(2) મુજબની નોટિસ બજાવ્યા છતાં માલિક દ્વારા ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાથી એસ્ટેટ વિભાગને ફરિયાદ મળતા તાત્કાલિક સમગ્ર બાંધકામ સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંજૂરી વગર સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનનું બાંધકામ ચાલતું હતું. જેના કારણે અડચણરૂપ અને પોલીસ માં નિશા બેન નામની મહિલા દ્વારા બાંધકામ ફરિયાદ હોવાથી હલ મ્યુનિ એ સીલ કરવાની કર્યાવહી હાથ ધરી છે.તેમજ . કાર્પોરેશન દ્વારા વારંવાર સૂચના તથા નોટિસો આપવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનની નોટિસેને ગણકારી ન હતી, જેથી ન છૂટકે કોર્પોરેશને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.