અમદાવાદ :મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની મળી ઘમકી.

રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદમાં મિત્રના જામીન માટે કોર્ટમાં ધક્કા ખાઈ રહેલા યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવકની ફરિયાદના … Read More

અમદાવાદના સરદારનગરમાં માતા-પુત્રીએ ભેગા મળીને કરી દીધી પિતાની હત્યા.

અમદાવાદઃ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સરદાર નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે. સરદાર નગરમાં રહેતો કિશોર જાદવ દરરોજ પત્ની અને બે … Read More

સરખેજમાં એક વ્યક્તિને બંધક બનાવી. ચલાવી લૂંટ- ચડ્ડી બનિયાનધારી ગેંગે ! 

અમદાવાદમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે હાથસાફ કર્યો છે. જેમાં સરખેજમાં એક વ્યક્તિને બંધક બનાવી લૂંટ ચલાવી છે. હાઉસ ઓફ આદીના નામની ઓફિસમાં ઘટના બની છે. તેમાં છ લોકોએ ઓફિસ બંધ કરી … Read More

તિક્ષણ હથિયારના 6 ઘા મારીને મિત્રની ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો, યુવતી બાબતે હત્યા કરાઈ હોવાનો ખુલાસો.

એક મિત્રએ બીજા મિત્રની જ હત્યાને અંજામ આપ્યો છે. આ મામલે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની બાબતને લઈને આ હત્યાને અંજામ … Read More

અનોખું આયોજનઃ શહીદોની યાદમાં રમત ગમતની સાથે રક્તદાન.

 ‘હમ હૈ ના’ સંસ્થા દ્વારા ભવ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદના વસ્ત્રાલ ખાતે શનિવારે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે … Read More

ટેક્સ વસૂલવા ગયેલી AMCની ટીમ પર હુમલો. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ રાજપથ ક્લબની પાછળ ટેક્સની વસૂલાત કરવા માટે પહોંચી હતી. ત્યારે એએમસીની ટીમ પર અચાનક હુમલો થયો હતો. આ તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. સૂત્રો … Read More

અમદાવાદ શહેર માં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સના સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બે આરોપીની ધરપકડ.

નિકોલપોલીસે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન કારખાનાના માલિક કનવ મહેશ કુમાર છાટબાર ઉમ્ર (39) (રહે. રાજધાની બંગલોજ, રામવાડી, ઇસનપુર અને કંપની મેનેજર સ્નેહલ શિવરામ હેડુ (રહે. F-103, માતૃ સાનિધ્ય ફ્લેટ, … Read More

કમલમ ખાતે ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાની કારોબારી બેઠક.

રાકેશકુમાર યાદવ દ્વારા. કમલમ ખાતે પ્રદેશ લઘુમતી મોરચાની કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસીન લોખંડવાળાએ મીડિયાને સંબોધીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સાથે સરકારની … Read More

અમદાવાદના પોલીસકર્મીની દીકરીએ નેશનલ UCMAS ની પરીક્ષામાં પ્રથમ આવી ગૌરવ વાદ્યવ્યો.- પ્રિયાંશી જનકસિંહ ચૌધરી .

રાકેશ કુમાર યાદવ.દ્વારા અમદાવાદની 13 વર્ષની દીકરી પ્રિયાંશી જનકભાઈ ચૌધરીએ નેશનલ UCMAS ની પરીક્ષામાં માત્ર 10 મિનિટની અંદર 200 સમ્સ (દાખલા ) સોલ્વ કરી 700 થી વધુ પરીક્ષાર્થીઓને પાછળ રાખી … Read More

અખિલ ભારતીય સુરક્ષા સમિતિ દ્વારા મુંબઈ અધિવેશન અને રાષ્ટ્રીય કાર કાઢીને બેઠક નું આયોજન……..

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આખા ભારતમાં રાષ્ટ્ર વ્યાપી આંદોલનની એક સફળ શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે મુંબઈના લોખંડવાલા માં ખાતે એક દિવસે અધિવેશન અને રાષ્ટ્રીય કારકિની બેઠક … Read More