અમદાવાદના પોલીસ ખાતામાં એક એવી ‘પોસ્ટ’ છે જ્યાં સિનિયર IPS નું પણ નથી ચાલતું. – વહીવટદાર ?

Views 72

” સૂત્રો દ્વારા ‘  – અમદાવાદ પોલીસમાં મોટાપાયે પોલીસ અને ગુનેગારો વચ્ચે સેટિંગ થતા હોવાની વાતો મળતી હોય છે.’
આરોપીઓ સાથે સેટિંગ કરીને તેમની પણ ખાતરદારી માટે વહીવટ દારો ખડેપગે જોવા મળે છે. પાસા નહીં કરવા માટે ₹2-3 લાખ ભાવ બોલાય છે. આરોપીઓ દ્વારા રીત-સર “સરદારનગર, કૃષ્ણનગર, નરોડા પોલીસ સ્ટેશનમાં જવા પડાપડી થાય છે. વહીવટ દારો આ પોલીસ સ્ટેશનમાં વહીવટ કરવા માટે પી.આઈ ને દરેક પ્રકારની સુહલીયાત આપી.આબબ -શરાબ- તેમજ શાબબ પહોંચાડત હોય છે. અને વહીવટી રૂપિયા પી.આઈ. ની ઉમિદ થી વધું ? નારોલ, વટવા પોલીસ સ્ટેશનમાં જવા માટે પણ પડાપડી કરે છે કારણ કે ત્યાં સેટીંગ કરવામાં સરળતા રહે છે..”

કોને કેટલો હપ્પતો ?


” સિનિયર પોલીસ અધિકારીઓનો 2થી 3 કરોડનો માસિક હપ્તો ચૂકવવામાં આવ્યો છે. ક્રીમ પોલીસ સ્ટેશનમાં જવા 15થી 40 લાખનો ભાવ બોલાય છે.” દારૂ-જુગાર, જમીનનો કબજો મેળવવામાં વહીવટદારોની મહત્વની ભૂમિકા જોવા મળે છે.પોલીસ સ્ટેશન પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ ભાવ નક્કી કરે છે. એટલું જ નહીં દેશી, વિદેશી દારૂના અડ્ડા ચલાવવા મંજૂરી માટે પણ ભાવ નક્કી હોય છે. *વહીવટદારો દારૂના અડ્ડા ચલાવવા માટે મંજૂરી અપાવે છે.”

* રખિયાલ , બાપુનગર – ₹ 5 લાખ.
   *ગોમતીપુર, શહેરકોટડા – ₹ 15 લાખ.
  . *કારંજ, કાગડાપીઠ – ₹ 25 લાખ.
     *વાસણા, પાલડી – ₹ 15 લાખ.
    .*નરોડાથી સરખેજ – ₹ 30 લાખ.



~ સિનિયર IPS અધિકારીના વહીવટદાર કોઇને ગાંઠતો   નથી.
~ કોન્સ્ટેબલ હોવા છતાં સિનિયર અધિકારીઓને પણ સાંભળતા નથી.
~ કમિશનર ઓફિસમાં આવતા જ કોન્સ્ટેબલનો   દબદબો જોવા મળે છે.
~સિનિયર પોલીસ અધિકારીઓ પણ કોન્સ્ટેબલને સલામ છે.

  • વહીવટદારની સાથે 2 પાયલોટ કાર પણ સેવામાં લાગી જાય છે

~ વહીવટદાર પોલીસ સ્ટેશનમાં હાજરી પણ આપતા નથી~ વહીવટદારને માત્ર વહીવટ કરવામાં જ રસ.

~ ઝોન વાઇઝ વહીવટદારોની નિમણૂંક કરાઇ છે.

~ સરકારના મહેકમમાં વહીવટદાર નામની કોઇ જગ્યા નથી.

~સરકારના મહેકમમાં વહીવટદાર નામની કોઇ જગ્યા નથી.

~ વહીવટદાર બનવા માટે ખાતામાં પડાપડી.

~ અમુક બ્રાન્ચમાં જવા માટે અધિકારીઓની વર્ગ નો ઉપયોગ થઇ રહ્યો છે.?

  • થોડાક દિવસ પહેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ના મથકે દારૂ ના” બુટલેગર રોહન “એ વહીવટદરો વિરુદ્ધ વિડિઓ વાઇરલ કર્યું હતું .જેને પોલીસ અધિકારીઓ નકારી નથી શકતા ?
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના પોલીસ ખાતામાં એક એવી ‘પોસ્ટ’ છે જ્યાં સિનિયર IPS નું પણ નથી ચાલતું. – વહીવટદાર ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *