અમદાવાદના નવરંગપુરામાં નશાની હાલતમાં હેડ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો, ગાડીમાંથી દારૂની બોટલ મળી.
રાજ્ય માં દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે…