Author: admin

Rakesh yadav

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે 22 એ સુરત ની મુલાકાતે : આર.પી.આઇ. દ્વારા પરપ્રાંતિય સંમેલન નો આયોજન, 

સુરત – 22મીએ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં તેમની પાર્ટી દ્વારા પરપ્રાંતિય સંમેલનનું આયજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે આરપીઆઇ પ્રદેશ પ્રમુખ અશોકભાઇ ભટ્ટી, પ્રદેશ પ્રભારી-આરપીઆઇ આઠવલે,…

અમદાવાદના સરદારનગર માં ભીલ સમાજ દ્વારા પાંચમા સમૂહલગ્ન..

સરદારનગર ભીલવાસ ખાતે સીતારામ ફાર્મમાં ભીલ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ભીલ સમાજની 14 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી હર્ષોલ્લાસ અને સમાજના…

અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયેલો આરોપી અક્ષય વેગડ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. હાટકેશ્વર સ્મશાન ચલાવવા માટેનો પેટા કોન્ટ્રાકટ…

સરદારનગરના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે PCB ની ટીમ ના દરોડો , 8 બુટલેગર નાસી ગયા..!

અમદાવાદ ના સરદારનગર બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. જો કે પોલીસને જોઈને 6 થી 8 બુટલેગરો ટુ વ્હીલર ત્યાં જ મૂકીને…

જુહાપુરા વિસ્તાર  માં કુખ્યાત કાલુ ગરદનના જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ ના દરોડો, ત્રણ શખસની ધરપકડ.

અમદાવાદઃ આરોપી કાલુ ગરદનને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સંકલિતનગર પ્રાથમિક શાળા પાસે કુખ્યાત કાલુ…

અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર…

લોકસભા ચૂંટણી 2024માં કેવું પરિણામ આવશે એ અંગે પણ પીએમ મોદીએ મોટી ભવિષ્યવાણી કરી હતી. પીએમ મોદીએ એવું તો શું કીધું કે, કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષની ઉંઘ ઉડી ગઈ. જાણો…

મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો.. 

મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે…

અમદાવાદમાં જાહેરમાં થુંક્યા તો પેનલ્ટી પાક્કી! AMCએ રસ્તા પર 135 લોકોને ફટકાર્યો દંડ, 6 હજાર ઈ-મેમા ઘરે જશે..

અમદાવાદ શહેરમાં જાહેરમાં પિચકારી મારનારાઓની હવે ખેર નથી, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનેન જાહેરમાં થુંકવા મામલે દંડની જોગવાઈ અમલમાં મૂકીને કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશને અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન…

અમદાવાદઃ સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.વી. પટેલની બદલી…!

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં ગુનેગારો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વધેલા વિવાદ બાદ સતત અનેક રજૂઆત અલગ અલગ જગ્યાએ…

પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ – પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો.

રાકેશ કુમાર યાદવ દ્વારા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના પત્રકારો ઉપર થતાં અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મિડિયામાં થતાં હુમલાં અને સત્તાધીશો દ્વારા કરાતી હેરાનગતી અંગે રજૂઆતો 30 જાન્યુઆરી 2024ના…

error: Content is protected !!