અમદાવાદ મેઘાણીનગર માં મદ્રાસી ની ચાલી ની અંદર સુનિલ અને પારો નામ ના લિસ્ટેડ બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂ બંધી ની ધજાગરા ઉડતો કિસસો ઓ ચાલી માં બિન્દાસ દેશી દારૂ નું બે-રોક -ટોક વેચાણ થઈ રહું છે. મેમ્કો બ્રિઝ નીચે વહીવટીદાર ના રહેમ નજરે ખુલ્લેઆમ વરલી- મટકા નું બજાર ખુલ્લાઆમ ચાલી રહ્યું છે.સ્થનિક નાગરિક એ વિડીયો કર્યા વાઇરલ ?” મેધાણીનગર ના પી.ઈ. ચૌહાન ના દ્વારા વિસ્તાર માં ચાલતા દેશી-દારૂ. જુગાર. વરલી -મટકા જેવી તમામે-તમામ અસમાજીક પ્રવૃત્તિ ને ચલાવતા પી.આઈ. ના વહીવટદાર જે નોકરી રાણીપ RTO ટ્રાફિક શાખા(રાકેશ પરમાર) માં તેમજ વાડજ પોલીસ સ્ટેશનમાં(કિરીટભાઈ ઠાકોર) અને નરોડા પોલીસ સ્ટેશન નોકરી ( હિતેન્દ્ર સિંહ ચૌહાન- ચાંદખેડા – સાબરમતી- મેઘાણીનગર માં વહીવટ) છે. ને વહીવટ મેઘાણીનગર પોલીસ મથકે કરે છે. સુત્રો ના જણવ્યા અનુસાર આ વહીવટ દારો રાત-દિવસ પોલીસ સ્ટેશનમાં પી.આઈ દ્વારા આપેલા આ સામજીક ધંધા ને પ્રોટેક્શન પૂરો પાડવા માટે પોલીસ ડીપારમેન્ટ માં વહીવટદાર છે તે તેમાં 3 વહીવટીદારો પોત- પોતાનો રોલ ભજવી રહ્યા છે .
“આવા પોલીસ સ્ટેશનમાં ના પી.આઈ .અને 3 વહીવટી દારો ના કારણે હોનેસ્ટ પોલીસ અધિકારીઓ ના મોરલ ડાઉન થઈ રહયા છે .” શુ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર ની ભૂમિકા પર હોનેસ્ટ અધિકારીઓ અંકુશ આવશે કે કેમ તે પ્રજા માં લોક ચર્ચા થઈ રહી છે.