ગાંધીનગર: રાજ્યના પોલીસ બેડામાં બઢતી અને બદલીનો દોર યથાવત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રૂપાણી સરકારે મોટા પાયે IPS અધિકારીઓની બદલી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓ પહેલા અધિકારીઓની બદલીનો દોર હંમેશા સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે.

જાણો કયા IPS અધિકારીની બદલી ક્યાં થઈ.

* IPS અમિત વિશ્વકર્મા IGP ઓપરેશન અમદાવાદ
* IPS અમિત વિશ્વકર્મા ADGP ATS અને કોસ્ટલ સિક્યુરીટી પદે યથાવત
* IPS વી. ચંદ્રશેખર અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા
* IPS એન.એન કોમરને IGP Pએન્ડMનો ચાર્જ સોંપાયો
* IPS નિરજ બડગુજર સાબરાકાંઠાના SP બનાવાયા
* IPS પ્રેમવીરસિંહ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના Ad.CP બનાવાયા
* IPS ચૈતન્ય માંડલિકની અમદાવાદ શહેર DCP ક્રાઈમ તરીકે બદલી
* IPS જગદીશ ચાવડાને અમદાવાદ શહેરમાં IBના SP બનાવાયા


ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા IPS અધિકારીઓની બદલીનો દોર શરુ.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!