ઉત્તર ઝોન ના કુબેરનગર વિસ્તાર માં લોક ડાઉન પછી TDO ઓફીસ વીજય પટેલ અને ડેપ્યુટી. કમિશન સહિત ના અધિકારી ઓ ગેરકાયદેસર બાંધકામો ને હરિ જંડી આપી દીધી હોય તેવો દેખાય છે.હાલ માં કુબેરનગર બાગ્લાએરિયા વિસ્તારમાં સતગુરુ શ્રી પાર્ક સોસાયટીમાં એસોસિયેશન માલિકી ના કંપઉન્ડ ના વોલ માં ગેરકાયદેસર બાંધકામ કરી દેવાતા સોસાયટી ના રહીશો માં આક્રોશ જોવા મળી રહયુ છે.આ ગેરકાયદેસર બાંધકામ સ્તવેર દૂર કરવા માટે સતગુરુ શ્રી પાર્ક ઓ ના એસોસિયેશન દ્વારા એસ્ટ TDO વિજય પટેલ ને લેખિત માં રજુઆત કરવામાં આવ્યું હતો. તે છતાં કોઈ કારણ સર આજ રોજ સુધી આ ગેરકાયદે બાંધકામ માં કોઈ પણ કાયદેકિયા કર્યા વહી કરવામાં નથી આવી.જે ડાયરેકટ TDO વિજયભાઈ પટેલ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિ સાથે કોઈક સેટિંગ થઈ હશે તેવો સોસાયટીમાં ચર્ચા થઇ રહી છે…