Month: July 2024

A’Bad:નરોડા મુઠીયા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો.

અમદાવાદ શહેર (રાકેશ કુમાર યાદવ દ્વારા) સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકના જન્મ દિવસની ઉજવણી માટે રાત્રીના લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ અને અને જાહેર…

પોલીસ અને કાનૂનની ધજ્જીયા ઉડાડે એવી વધુ એક ઘટના ઈસનપુર પોલીસ સ્ટેશન ની હદ માં બની…!

અમદાવાદ શહેરની પોલીસ અને તેની કાર્ય પધ્ધતિથી હર કોઈ વાકેફ છે..પોલીસની રહેમરાહે શહેરના અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેને રોકનાર કોઈ નથી…પોલીસ અને કાનૂનની ધજ્જીયા ઉડાડે એવી વધુ એક ઘટના…

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં જ દારૂબંધીના લીરેલીરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો.

ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી દારૂબંધી છે. નામ પૂરતી દારૂબંધી ના ઓથા હેઠળ બૂટલેગરો ખુલ્લેઆમ દારૂ નો વેપલો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં બૂટલેગરો દારૂ વેચે તે વાત સામાન્ય…

અમદાવાદ કુબેરનગર જીવોડ ચોકનું નામ  બદલવા સિંધી સમાજની માગ, મ્યુનિ.ને પત્ર…

અમદાવાદ શહેર ના નરોડા વિધાનસભા મા આવેલો કુબેરનગરના જી-વોર્ડમાં પૂર્વ ધારાસભ્ય રામચંદ ટહેલરામના નામની ચોક આવેલો છે. આ ચોકનું નામ બદલી કમળ ચોક અથવા મછલી ચોક રાખવા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ…

અમદાવાદની રેસ્ટોરાંની દાલફ્રાયમાં જીવાત નીકળી!:અજીત મિલ ચાર રસ્તાનાં સિટી પોઈન્ટમાં બેબી શોવરના જમણવારનો બનાવ,

હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી…

શહેરમાં મોટાપાયે 1740 પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી,

ગુજરાતના પોલીસ વિભાગમાં ફરી એકવાર મોટા ફેરફારો આવશે. તેનું કારણ એ છે કે, સરકારને હવે ફરજિયાત પોસ્ટિંગ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ, ગુજરાત ATS ના ડીઆઈજી દીપન…

અમદાવાદ ઈસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલતો હોવાની જાણ કરી તો પણ પોલીસ ડોકાઈ જ નહિ.

રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જુદા જુદા મુદ્દાઓ ઉપર અનેક નિર્ણયો લઇને કડક હોવાની છાપ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે, જોકે તેમના નાક નીચે શહેર પોલીસ…

હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓની નિમણૂંકબાબતે સરકારનો પરિપત્ર..

અમદાવાદ:- હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓની નિમણૂંક સહિતના ચાર્જ આપવા બાબતે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી સૂચના આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમગાર્ડ યુનિટના અધિકારી…

અમદાવાદ- પોલીસ પણ અસુરક્ષિત: આમ જનતામાં દહેશત…

શહેરકોટડા પોલીસ સ્ટેશન પોલીસ માટે જ આસુરક્ષિત બન્યું છે…જ્યાં પોલીસ જ અસુરક્ષિત હોય ત્યાં પછી પ્રજાની સુરક્ષા કોણ કરે તે પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.પોલીસ પોતાની જ સુરક્ષા નથી કરી…

ભાજપના ગઢમાં આવશે રાહુલ ગાંધી ! ન્યાય યાત્રા ગુજરાત.

લોકસભાની ચૂંટણીમાં બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રામાં ભાગ લેવા…

error: Content is protected !!