અમદાવાદમાં દારૂનો ધંધો કરવાની ના પાડતા જમાઈનો વૃદ્ધ સાસુ પર જીવલેણ હુમલો…

વટવામાં જમાઈએ સાસુ ઉપર હથિયાર વડે હુમલો કર્યો છે. દારૂ વેચવાનું બંધ કરવા માટે જમાઈને સાસરિયાંના લોકો વારંવાર કહી રહ્યા હતા. આ મામલે પત્નીએ સરખેજમાં અરજી કરી હતી. અરજી પાછી લેવા આરોપી દબાણ કરી રહ્યો હતો. જેના પગલે સાસરિયાંમાં જઈ સાસુ ઉપર જમાઈએ હુમલો કર્યો છે.
કસળગતા સવાલઆવા તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?આ લોકોને કાયદાનો ભય કેમ નથી?આવા આતંક મચાવનાર જમાઈની ધરપકડ ક્યારે થશે?પોલીસ ડર ન હોય તેમ દારૂનું વેચાણ?આ લોકો પર કોના છે ચાર હાથ?’જમ’ જેવા જમાઈ પર ક્યારે થશે દાખલારૂપ કાર્યવાહી?શું પોલીસ અને આવા તત્વો વચ્ચે સાંઠગાંઠ છે?શું પોલીસ આવા લુખ્ખાઓનો બચાવ કરે છે?
” સળગતા સવાલ’
આવા તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?
આ લોકોને કાયદાનો ભય કેમ નથી?
આવા આતંક મચાવનાર જમાઈની ધરપકડ ક્યારે થશે?
પોલીસ ડર ન હોય તેમ દારૂનું વેચાણ?
આ લોકો પર કોના છે ચાર હાથ?
‘જમ’ જેવા જમાઈ પર ક્યારે થશે દાખલારૂપ કાર્યવાહી?
શું પોલીસ અને આવા તત્વો વચ્ચે સાંઠગાંઠ છે?
શું પોલીસ આવા લુખ્ખાઓ નો બચાવ કરે છે?