અમદાવાદ ના ચાંદખેડા માંથી 9.50 લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો !
Live

અમદાવાદ ના ચાંદખેડા માંથી 9.50 લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો !

"વધુ તપાસ મામલે SOGની ટીમે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો ! રાજ્યમાં ડ્રગ્સની બદીને નાબુદ કરવાની પોલીસવડાની સૂચના અને શહેર પોલીસની સતર્કતાને પગલે અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દિલ્હીથી અમદાવાદમાં લવાયેલા એમ.ડી. ડ્રગ્સ સાથે એક…

નોકરીની લાલચ આપી બાંગ્લાદેશથી કિશોરીઓને લાવી અને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવતી.
Live

નોકરીની લાલચ આપી બાંગ્લાદેશથી કિશોરીઓને લાવી અને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવતી.

સુરત - બાંગ્લાદેશમાંથી જરૂરિયાતવાળા પરિવારોમાંથી કિશોરીઓને લાવી તેમને દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના કારસામાં સુરત એસઓજીને સફળતા મળી છે, બાંગ્લાદેશી યુવતીઓને દેહવિક્રય કરાવતા એક દલાલને ઝડપી પાડ્યો છે. આ દલાલ વિરુદ્ધ રાજસ્થાનના કોટા શહેરમાં માનવ તસ્કરી અંગે…

ડબલ મ્યુટેશનનુ છતુ થયુ રહસ્ય, ત્રણ દિવસમાં વજન થાય છે ઓછુ, ફેફસામાં ચોટી રહે છે વાયરસ.
Live

ડબલ મ્યુટેશનનુ છતુ થયુ રહસ્ય, ત્રણ દિવસમાં વજન થાય છે ઓછુ, ફેફસામાં ચોટી રહે છે વાયરસ.

ભારતીય વૈજ્ઞાનિકોએ પણ હવે સ્વીકાર્યુ છે કે, કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપ ડબલ મ્યુટન્ટની અસર બહુ ગંભીર છે. કોરોના વાયરસના બે અલગ અલગ સ્ટ્રેન એકબીજા સાથે મળીને ત્રણ જ દિવસમાં દર્દીનુ વજન ઉતારી નાખે છે. આ…

બાપુનગર વિસ્તારમાં પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ પતિને છોડી દેવા મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી !
Live

બાપુનગર વિસ્તારમાં પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ પતિને છોડી દેવા મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી !

અમારે સાથે રહેવું હોય તો તારા બાપાના ઘરેથી કરીયાવર લઇને આવ કહી ત્રાસ આપતા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા દ્વારા દહેજને લઇ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. સાસુ, જેઠ, નણંદ…

ચપ્પલની આડમાં MDનું વેચાણ કરતા. શખ્સને CID ક્રાઇમે ઝડપ્યો. ઝરીનાના પુત્રનો સાળો સજ્જુ ફરાર.
Live

ચપ્પલની આડમાં MDનું વેચાણ કરતા. શખ્સને CID ક્રાઇમે ઝડપ્યો. ઝરીનાના પુત્રનો સાળો સજ્જુ ફરાર.

અમદાવાદ CID ક્રાઇમ :- કારંજ ત્રણ દરવાજા પાસે ચપ્પલની આડમાં એમડી ડ્રગ્સની પડીકીનું વેચાણ કરતા શખ્સને ગ્રાહકના સ્વાંગમાં રેડ કરી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી 10 મહિનાથી આ ગેરકાયદેસર ધંધામાં સક્રિય હતો. શાહપુર ખાતે રહેતા…