અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઇની બદલી ના ઓર્ડરની રાહ જોવાઇ રહી હતી ઘણા સમય બાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રોજ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના નવ જેટલા પીઆઇની બદલી કરવામાં આવી છે (1) કે.જે.ઝાલા – S.O.G..(2) એસ. એન.ચૌધારી – એલિસબ્રિજ.(3)એચ. જી.પલાચાર્ય -S.O.G (4) એસ. જે. રાજપુત – શહેર કોટડા પી.આઈ -I (5) આર. એસ. ઠાકર – સાબરમતી પી.આઈ.-I (6)આર. એચ .વાળ – શાહાપુર પી.આઈ -I (7)એન.એન.પરમાર – ટ્રફિક શાખા (8)એસ.જે. બલોચ – ગા’હવેલી પી.આઈ.-I (9) એ.એસ.રોય -આનંદનગર.
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન ની વાત કરીએ તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ ટ્રાફિક માં બદલી કરવામાં આવી છે શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઇ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઇ શાહપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ બદલી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની બદલી એસ.ઓ.જી માં 2 પી.આઈ.ને મૂકવામાં આવ્યા