મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મોદી સરકારને આપ્યો ઝટકો, કહ્યું- નવા ત્રણ કૃષિ કાયદા લાગુ કરવામાં નહીં આવે

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મોદી સરકારને આપ્યો ઝટકો, કહ્યું- નવા ત્રણ કૃષિ કાયદા લાગુ કરવામાં નહીં આવે

Share with:


ગણતંત્ર દિવસે દિલ્હીની જેમ મુંબઈમાં પણ હજારો ખેડૂતો આઝાદા મેદાનમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ કરવા માટે ભેગા થયા છે. આવામાં મહારાષ્ટ્રના સ્પીકર નાના પટોલેએ ખેડૂતોને કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદા બનાવાયા છે તેને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, આઝાદ મેદાનમાં ભેગા થયેલા મોટાભાગના ખેડૂતો નાસિક અને આસપાસના વિસ્તારના છે.તેઓ નાસિકથી પગપાળા માર્ચ કરીને મુંબઈમાં દેખાવો કરવા માટે ભેગા થયા છે.તેમને સંબોધન કરતા નાના પટોળેએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકાર નવા ત્રણ કાયદા અંગે એક કમિટી બનાવશે.

Share with:


News