સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાન-  ગુજરાતની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાન- ગુજરાતની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી.

Share with:


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીને મેદાનમાં  છે ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં આજે  ચોથું ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે..આપ પાર્ટી ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવ દ્વારા પત્રકાર પરિષદ કરી જાહેર કરવામાં આવ્યું. આપ પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં રોડ શો કરી પ્રચાર-પ્રસાર ની શરૂઆત કરશે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંગ , મનીષ સિસોદિયા સહિતના નેતૃત્વ પ્રચાર પ્રસાર કરશે તમામ મહાનગરોમાં અમદાવાદ સુરત રાજકોટ

વડોદરા,ભાવનગરમાં રોડ શો કરી લોકો સુધી દિલ્હી સરકારની સફળતાઓના મુદ્દાઓ પહોંચાડશે ઉલ્લેખનીય છે કે ગુલાબ સિંહ યાદવ દ્વારા ૨૬મી જાન્યુઆરીના ખેડૂતોના ટ્રેક્ટર રેલીને  લઈને હિંસામાં ઘટનામાં સમગ્ર કાવતરુ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે તેવો  આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ આગામી સમયમાં આ પાર્ટીમાંથી ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકરો પણ ઉમેદવારો તરીકે જાહેર કરાશે તેમ જણાવ્યું હતું..ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં આપ પાર્ટી ઉભરીને આગળ આવશે અને પરિણામ પણ જોવા મળશે તેમ ગુલાબસિહ યાદવ એ જણાવ્યું હતું.. છે..આપ પાર્ટી ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવ દ્વારા પત્રકાર પરિષદ કરી જાહેર કરવામાં આવ્યું. આપ પાર્ટી આવનારા દિવસોમાં ગુજરાતમાં રોડ શો કરી પ્રચાર-પ્રસાર ની શરૂઆત કરશે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંગ , મનીષ સિસોદિયા સહિતના નેતૃત્વ પ્રચાર પ્રસાર કરશે તમામ મહાનગરોમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા,ભાવનગરમાં રોડ શો કરી લોકો સુધી દિલ્હી સરકારની સફળતાઓના મુદ્દાઓ પહોંચાડશે ઉલ્લેખનીય છે કે ગુલાબ સિંહ યાદવ દ્વારા ૨૬મી જાન્યુઆરીના ખેડૂતોના ટ્રેક્ટર રેલીને  લઈને હિંસામાં ઘટનામાં સમગ્ર કાવતરુ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે તેવો  આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ આગામી સમયમાં આ પાર્ટીમાંથી ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકરો પણ ઉમેદવારો તરીકે જાહેર કરાશે તેમ જણાવ્યું હતું..ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં આપ પાર્ટી ઉભરીને આગળ આવશે અને પરિણામ પણ જોવા મળશે તેમ ગુલાબસિહ યાદવ એ જણાવ્યું હતું..

Share with:


News