LATEST NEWS
18મી પછી વેપાર-ધંધા શરૂ કરો, નહીં તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોનાં શટર ખોલી નાખીશું.
News

18મી પછી વેપાર-ધંધા શરૂ કરો, નહીં તો સવિનય કાનૂન ભંગ કરી દુકાનોનાં શટર ખોલી નાખીશું.

ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ…

હનીટ્રેપ કરવા લાગી: PI ગીતા પઠાણની ધરપકડ, કાંડ છુપાવવા ક્રાઇમબ્રાંચમાં જ સેનિટાઇઝર પીધું .
News

હનીટ્રેપ કરવા લાગી: PI ગીતા પઠાણની ધરપકડ, કાંડ છુપાવવા ક્રાઇમબ્રાંચમાં જ સેનિટાઇઝર પીધું .

અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની પાસે જ આવેલા ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલીન ખુદ મહિલા પીઆઇ ગીતા પઠાણે જ હની ટ્રેપ કરાવીને લાખોના તોડ કર્યા હતા. આ અંગેનો અહેવાલ ‘સંદેશ’માં પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક પોલીસ કમિશનર સંજય…

અમદાવાદમાં PSI અને કોન્સ્ટેબલ સાથે મળીને મહિલા PIએ હનીટ્રેપની ગેંગ બનાવી, ચારથી વધુ લોકોને ફસાવીને રૂ.26 લાખ પડાવ્યા ?
News

અમદાવાદમાં PSI અને કોન્સ્ટેબલ સાથે મળીને મહિલા PIએ હનીટ્રેપની ગેંગ બનાવી, ચારથી વધુ લોકોને ફસાવીને રૂ.26 લાખ પડાવ્યા ?

એક PSI, એક કોન્સ્ટેબલ અને બે યુવતીઓની ગેંગ રીતસર સોશિયલ મીડિયામાં ટાર્ગેટ શોધતી હતી.આઘેડ વયના લોકો સાથે હોટેલમાં શારિરીક સંબંધ બાંધીને પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતી હતી. એક તરફ પોલીસ દ્વારા પોતાની છબી સુધારવા માટે…

એસ.જી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં 6 લાખના ખર્ચે ની-રિપ્લેસમેન્ટ પણ કોઈ ફેર નહીં. વધુ 9 લાખ માગી ડિસ્ચાર્જ થવા દબાણ !
News

એસ.જી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં 6 લાખના ખર્ચે ની-રિપ્લેસમેન્ટ પણ કોઈ ફેર નહીં. વધુ 9 લાખ માગી ડિસ્ચાર્જ થવા દબાણ !

અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતેની શેલ્બી હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીનું ઘૂંટણ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવા છતાં કોઈ જાતનો ફર્ક પડયો નહીં ઉલટાનું દર્દીની તકલીફે વધી જવા છતાં હોસ્પિટલે લાખોનું બિલ ભરવા અને દર્દીને ડિસ્ચાર્જ કરવા દબાણ…

રથયાત્રા પૂર્વે સંવેદનશીલ એરિયામાંથી મળ્યા 4 દેશી બોમ્બ, ક્રાઈમબ્રાન્ચે કરી 1 આરોપીની ધરપકડ.
News

રથયાત્રા પૂર્વે સંવેદનશીલ એરિયામાંથી મળ્યા 4 દેશી બોમ્બ, ક્રાઈમબ્રાન્ચે કરી 1 આરોપીની ધરપકડ.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાંથી બોમ્બ મળવાની ઘટનાઓ યથાવત રહી છે. આજે શહેરના દરિયાપુર વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી આજે 4 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ…

ગુજરાતમાં કરફ્યૂ લંબાવાયોઃ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ, બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
News

ગુજરાતમાં કરફ્યૂ લંબાવાયોઃ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ, બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના…

ટ્યુશન ક્લાસીસ ચલાવતી  શિક્ષિકાના પતિએ  સગીરાને પીંખી નાંખી.
News

ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકાના પતિએ સગીરાને પીંખી નાંખી.

ટ્યુશન ક્લાસીસ ચલાવતી  શિક્ષિકાના પતિએ  સગીરાને પીંખી નાંખીટાઇટલ -  નિકોલમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મની ઘટના, એક વર્ષ બાદ ભાંડો ફૂટ્યોક્લાસીસમાં પરીક્ષા બાદ આરોપીએ વિદ્યાર્થિની સાથે કર્યું હતું ગંદુ કામ કોરોના કહેર વચ્ચે અમદાવાદ શહેર નિકોલ વિસ્તારમાં…

અમદાવાદ એરપોર્ટ પર નોકરીના નામે ઠગાઈ કરતો ગઠિયો પકડાયો -વેરિફિકેશન, યુનિફોર્મ પેટે 3 હજાર ચાર્જ.
News

અમદાવાદ એરપોર્ટ પર નોકરીના નામે ઠગાઈ કરતો ગઠિયો પકડાયો -વેરિફિકેશન, યુનિફોર્મ પેટે 3 હજાર ચાર્જ.

એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી પોલીસ વેરિફિકેશન, યુનિફોર્મ અને બુટ પેટે રૂ.3 હજાર પડાવનાર ગઠિયાની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ આ જ રીતે 25 કરતાં પણ વધારે યુવાનો પાસેથી ઓનલાઈન પૈસા…

સાઈબર ક્રાઈમે ગેરકાયદે કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, કેટલા લોકોની કરાઈ ધરપકડ?
News

સાઈબર ક્રાઈમે ગેરકાયદે કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, કેટલા લોકોની કરાઈ ધરપકડ?

અમદાવાદ માં સાયબર ક્રાઈમની ટીમે વિષ્ણુધારા એપાર્ટમેન્ટમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે રેડ પાડીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. https://youtu.be/6pER4tMQ2SM

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને નવો ખતરનાક રોગ, જાણો વિગત.
News

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને નવો ખતરનાક રોગ, જાણો વિગત.

કોરોના વાયરસ સામે હજુ જંગ ચાલી રહી છે ત્યાં નવી બીમારી મ્યુકોરમાઇકોસિસે લોકોની ચિંતા વધારી છે. વડોદરા, રાજકોટ, અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના સંખ્યા બંધ કેસ નોંધાયા છે.જેના કારણે હવે તંત્ર દ્વારા હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દી માટે અલગ વોર્ડ…