બે નંબરના ખાતરમાં ખેડા માં આણંદ ૫૦ લાખના તોડની ની સાચી હકીકત !

બે નંબરના ખાતરમાં ખેડા માં આણંદ ૫૦ લાખના તોડની ની સાચી હકીકત !

Share with:


ખેડાના આનંદ R. R. સેલમાં નોકરી કરતા એ પ્રકાશ સિંહ રાઓલા હાલમાં આણંદ જેલમાં છે તેઓ અમદાવાદના ગ્રામ્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચનાનું પાલન કરતા બે નંબરના ખાતરમાં પહેલા મુખ્ય આરોપી તથા પિતાનું નામ નહીં બતાવવા ધરપકડ નહીં કરવા માટે પ્રકાશસિંહ રાઓલ ને રૂપિયા ૫૦ લાખમાં પતાવની વિનંતી કરેલ.અને આ 50 લાખ ની લાંચ ના રૂપિયા નો સેટિંગ પડવા અમદાવાદ શહેર ના pCB. વિભગ માં નોકરી કરતા દિલીપ સિંહ વાધેલા જે ઉચ્ચ અધિકારીઓ નો સમ્પર્ક કરી લાંચ ના 50 લાખ લેવાના છે.તેવી મંજૂરી લીધી હતી.જેમ એક-બીજાને ફોન કરીને વાતચીત પણ થયેલ છે. તેવું ગુજરાત ACB એ તપાસ કરતા સાબિત કર્યું છે.જેના આધારે અમદાવાદ માં આર. આર. સેલ. ના ASI પ્રકાશ સિંહ રાઓલ ને લાંચ નો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. હાલ માં આનંદ ના સબજેલ માં છેલ્લા બે મહિના થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.અને બીજી બાજુ અમદાવાદ શહેર માં પોલીસ કમિશ્નર ના સ્કોટ(PCB) માં નોકરી કરનાર હેડ. કોસ્ટેબલ દિલીપ સિંહ વાધેલા જેનો પણ રોલ હોઈ તેની પણ PCB શાખા માંથી બદલી કરીને કારંજ પોલીસ સ્ટેશનમાં આવેલ SCST સેલ માં મુકી દેવામાં આવ્યો. પરંતુ હાલ માં ઝોન -4 ની હદ માં આવતા કેટલાક પોલીસ સ્ટેશન માં મેન વહીવટદાર ની ભૂમિકા ભજવી રહ્યા છે તેવું લોકો માં ચર્ચાઇ રહ્યું છે !

Share with:


News