લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી, 2886 બોટલ જપ્ત.

સરદારનગર કુબેરનગરના બુટલેગરે રાજસ્થાનથી મગાવેલો વિદેશી દારૂનો જથ્થો લઈને 2 ખેપિયા લક્ઝુરિયસ કારમાં દારૂની ડિલિવરી આપવા આવ્યા હતા. જો કે ક્રાઈમ બ્રાંચની ટીમેે નાના ચિલોડા પાસે ગાડી રોકી હતી. પોલીસને … Read More

એસજીએસટી અધિકારીઓના નામે રૂ. 2 લાખની લાંચ લેતો ન્યૂઝ પેપર નો  તંત્રી અને તેમનો પત્રકાર ઝડપાયો?

અમદાવાદ શહેર માં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા વેપારીને ત્યાં ચાર-પાંચ મહિના અગાઉ એસજીએસટીની રેડ થઇ હતી. ત્યારબાદ નાના ચિલોડામાં રહેતા નિતેષ ટેકવાની અને જનસહાયક સમાચારના તંત્રી કિરણસિંહ ચંપાવતે ભેગા મળીને … Read More

અમદાવાદ શહેર ખોખરામાં ખૂની હુમલો.માથાભારે તત્વો નો ત્રાસ…

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાઈ રહ્યો છે..તેવી ઘટનાઓ વારંવાર જોવા મળી રહી છે. શહેરમાં ચોરી , લૂંટ, હત્યા જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ પણ ગુન્હાખોરી ને ડામવા એક્શન … Read More

અમદાવાદ શહેર બાપુનગરમાં મોડી રાત્રે ટોળાએ બિભત્સ ગાળો બોલી, પોલીસ અને ગાડી પર પથ્થરમારો ?

હાલ અમદાવાદ શહેરમાં ચૂંટણીને લઈને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ ઓફિસર ઓન ગ્રાઉન્ડ જેવી વ્યવસ્થામાં છે. ત્યારે બાપુનગરમાં મોડી રાત્રે 7થી 8 માણસોનું ટોળું રોડ ઉપર ઉભેલું હતું … Read More

અમદાવાદ ખોખરામાં શહેર ગુના નિવારણ શાખાની લાલ આંખ .

અમદાવાદ તા.23 શહેરમાં વારવાર દારૂ પકડાયો છે ત્યારે શુક્રવારે મોડી સાંજે પીસીબીએ ખોખરા વિસ્તારમાં દરોડા પાડીને અલગ અલગ જગ્યાએથી દેશી દારૂ ઝડપી આરોપીઓની ધરપકડ કરી છે.ગુજરાતમાં દારૂ બંધી હોવા છત્તા … Read More

અરવિંદ કેજરીવાલજી લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે એ માટે તેમની ધરપકડ કરવામાં આવી – આમ આદમી પાર્ટી ના રાજકીય નેતાઓ…!

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે ભાજપની ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં … Read More

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન.

લોકસભા ચૂંટણી તારીખના બ્યુગ્લ ફૂંકાઈ ગયા છે,ચૂંટણી પંચે ઉમેદવાર ફોર્મ ભરવાથી લઈ મતદાન અને મતદાન ગણતરી સુધીની તમામ તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે રાજકીય ચહલ પહલ પણ વધી ગઈ … Read More

ગુજરાતમાં આજથી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, અલગ અલગ શહેરોના લેટેસ્ટ ભાવ.

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપતાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટેલા ભાવ સવારથી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે. મોંઘવારીનો … Read More

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, ભાજપની બીજી યાદી જાહેર, 2 ઉમેદવારો રિપીટ:દર્શના જરદોશ-ભારતી શિયાળનું પત્તું કપાયું, 11 મહિના પહેલા પક્ષ છોડી ફરી આવેલા જસુ રાઠવાને ટિકિટ, 26માંથી 22 નામ જાહેર.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની 15 લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા છે. પાર્ટીએ 10 ઉમેદવારોને રિપીટ કર્યા … Read More

12 માર્ચે PM મોદી ગુજરાત ના પ્રવાસે.

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ … Read More