ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાત ના  સેલેબ્રિટી  મનાવ્યું પર્વ .

ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાત ના સેલેબ્રિટી મનાવ્યું પર્વ .

Share with:


ગુજરાત ના સેલિબ્રિટી દ્વારા ગાર્ડનમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જો કે આ દરમિયાન પણ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને આ પર્વની ઉજવણી કરી હતી.

 

અને દરેક દર્શકો ને આપી પણ કરી કે મકરસંક્રાંતિની ઉજવણી સમય અમદાવાદની પોલીસ દ્વારા આપવામાં આવેલા નિયમો ને ચુસ્ત પણે પાલન કરવું . આ વખતે અમુક નિયમોની સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરાવો . પોલીસ ના નિયમોના પાલન કરવું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ કાળજી રાખવી .

પોળના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ધાબા ઉપર ચેકીંગ પોઇન્ટ પણ બનાવ્યા હતા. ખાસ તો ડ્રોનના માધ્યમથી લોકો ઉપર નજર રખાઈ રહી છે. 

Share with:


News