વાડજ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો વિડીયો થયો વાયરલ, છેડતીનો આરોપ લગાવી સગીરાના પરિવારજનોએ માર્યો હતો માર !
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક સગીરા સહિત મહિલાઓ તેમજ શખ્સો મૃતક યુવકને બેલ્ટ અને ઢીકાપાટુનો ઢોર માર મારતા નજરે…