સાબરમતી વિસ્તારમાંથી 2.26 લાખ નકલી ચલણી નોટો સાથે પાંચની ધરપકડ.
એક બાજુ ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 25 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે બીજી બાજુ દેશના અર્થતંત્રને તોડવા માટે પણ કેટલાક દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વોએ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી … Read More