અમદાવાદ ના ઑઢવ શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ રાષ્ટ્રીય અઘ્યક્ષ માં આપ સહુ દેશ વાશિયો ને જણાવવાનું કે સતત પાંચ વર્ષ થી હર વર્ષ ૧૯ ફેબુઆરી નાં રોજ શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મ દિવસ નિમિતે જે મહારેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા આવે છે. જે આ વષૅ હાલની કોરોના કહેર નાં વધતાં પ્રભાવ ને ઘ્યાન માં રાખી ને ૧૯ ફેબુઆરી ની જગ્યાએ ઍ ૩૧ માચ નાં દિવસે મહારેલી નું આયોજન કરવામાં નું હતું. જે લોકો ની સ્વાસ્થ સુરક્ષા અને સલામતી ને ધ્યાન માં રાખી અને જરૂરી હોવાથી આ મહારેલી નો કાર્યકમ મોકુફ રાખવામાં આવ્યો છે.
આપ સહુ મિત્રો, સંસ્થા નાં કાર્યકર્તા અને દેશ વાશિયો ને જાણ કરવામાં આવે છે, સરકારી શ્રી ના નિયમો ને માર્ગ દર્શન ,અને હાલ ની સંવેદનશીલ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને ૩૧માચૅ મહારેલી નો કાર્યકમ મોકુફ કરવામાં આવ્યો છે આપ સહુ દેશ વાશિયો ને જાણ કરવામાં આવે છે વઘુ માં શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી અમોલ ધબડગે હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને લોકોને માસક પહેરવા તથા સામાજિક અંતર રાખવા અને, સેનેટાઈઝર નો ઉપયોગ કરવો તેવી નમ્ર વિનંતી લોકોને કરી હતી, અને હોળી ધોલેટી ની શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમમાં સંસ્થા નાં અન્ય કાર્યકર્તા તથા સંસ્થા નાં ઉપાધ્યક્ષ શ્રીકાત ભંડારે ઉપસ્થિતિ રહ્યા હતા,