અમદાવાદ પોલીસ કમિશનરે 18 PI અને 20 PSIની કરી આંતરિક બદલી! જાણો કોની બદલી ક્યાં થઈ..
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઈ તેમજ 20 પીએસઆઈની આંતરિક બદલી કરી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી…