સરદારનગરમાં SMC એ દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડી સ્થાનિક પોલીસ શંક ના દાયરા મા.?
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં SMC ની ટીમે બાતમીના આધારે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.SMC એ કુબેરનગર એ વોર્ડ રોડ પર આવેલી સિલ્વર જ્યોતની ચલીમાંથી ૩૦૬ લીટર દેશી દારૂ અને…