પોલીસ યુનિફોર્મ પહેરી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવ્યો .
દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેક કિમીયાઓ અપનાવતા હોવાનું આપે સાંભળ્યું હશે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ બુટલેગરો કોઈપણ હિસાબે પોતાનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખવા પોલીસને માત આપી છૂપી રીતે દારૂ … Read More