રાજકોટ દેહવ્યાપાર : ‘સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે’, ગ્રાહકે કહ્યું – ‘હોટલ પર લઈ આવી જા’

રાજકોટ દેહવ્યાપાર : ‘સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે’, ગ્રાહકે કહ્યું – ‘હોટલ પર લઈ આવી જા’

Share with:


સવારે જ મુંબઈથી સ્વરૂપવાન આવી છે યુવતી સાથે મોજ-મજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવી ને જાણ કરજો એટલે યુવતી લઈને આવી જઈશ.

રાજકોટ : શહેર પોલીસે છટકું ગોઠવી રંગીન મિજાજી લોકોને લલનાઓ પૂરી પાડતા એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટે સવારે જ મુંબઈથી સ્વરૂપવાન લલના આવી છે તેવું કહ્યું હતું. તો બીજી તરફ ફોન પર રહેલા ડમી ગ્રાહકે હોટલ પર લઈને આવી જાવ એવું કહ્યું હતું.રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પાના ઓઠા હેઠળ દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરભરમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર રોક લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસને બાતમી મળી હતી કે મૂળ રાજુલા નો વતની અને હાલ રાજકોટમાં સ્થાયી થયેલો ભરત ઉર્ફે રવિ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડમી ગ્રાહક ને સાથે રાખી છટકું ગોઠવવામાં આવ્યું હતું.ત્યારે ડમી ગ્રાહક એ જ્યારે લાલના પૂરી પાડતા એજન્ટ ભરત ઉર્ફે રવિ ને ફોન કર્યો ત્યારે એજન્ટે કહ્યું હતું કે સવારે જ મુંબઈથી સ્વરૂપવાન આવી છે યુવતી સાથે મોજ-મજા કરવી હોય તો હોટલમાં રૂમ બુક કરાવી ને જાણ કરજો એટલે યુવતી લઈને આવી જઈશ. તો સાથે જ યુવતીનો ચાર્જ રૂપિયા બે 2000 થશે તેવી પણ વાત કરી હતી. ત્યારે પોલીસે ડમી ગ્રાહક મારફત જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ પર્લ માં સ્વરૂપવાન લલનાને લઈને આવી જજો.

“સૂત્ર દ્વારા :- આ ધંધો માત્ર રાજકોટ માં નથી પણ અમદાવાદજેવા મેટ્રો સિટી માં પણ ફાલી-ફોલી રહ્યું છે છેલ્લા 15 દિવસ પહેલાજ ઝોન -3 ના ACP એ શહેર કોટડા વિસ્તાર માં આવેલો અનિલ ગેસ્ટહાઉસમાં રેડ કરતા કોલ ગર્લ્સ માડી આવી હતી જે તપાસ માં આજ રોજ સુધી શું થયો છે તે રામ જાણે ? બીજી બાજુ પોલીસ દ્વારા “સી’ કંપની રોડ છાપ રોમિયો માટે ચલો કરાઈ છે .તે પણ માત્ર કાગડો પર જ દેખાય છે ..? “

Share with:


News