ગુજરાત : – સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ને લઇ આજે કોંગ્રેસ પહેલી યાદી જાહેર કરી છે .
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસે 4 મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસે આજે ભાવનગર, જામનગર, રાજકોટ, વડોદરાની પહેલી યાદી જાહેર કરી છે. 4 મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાતમાં ભાવનગરમાં વોર્ડનં 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13ના ઉમેદવારો જાહેર કર્યા છે.