અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ. ઝોન-4.

રાકેશ કુમાર યાદવ. અહમદાબાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝંબેશ ઉપડવામાં આવી છે. ઝોન 4 નરોડા પાટિયા  હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે પ્રજા … Read More

જુનીયર ક્લાર્ક ઉમેદવારના ભવિષ્ય સાથે ચેડા કરનાર આરોપીઓના નામ જાહેર .

રાજ્યમાં યોજાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનાર આરોપીઓની ATS એ ધરપકડ કરી છે. જે મુદ્દે ATSએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં … Read More

અમદવાદઃ PIની તો બદલી:માધુપુરા પોલીસ સ્ટેશનના નવા પીઆઈના ચાર્જ લેતા જ ડી.જી.વિજિલન્સની જુગારધામ પર રેડ, 10 આરોપીઓ પકડાયા.

અમદાવાદ શહેરમાં ગેરકાનૂની ધંધા ઉપર ક્યાંકને ક્યાંક પોલીસની રહેમ નજર હોય તેવું સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલાં જ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 500 પેટી જેટલો દારૂ કટીંગ … Read More

અમદાવાદ કમિશ્નર શ્રી ? ફરી દારૂબંધીના ધજજીયા ઉડાડતો સામે આવ્યો .વિડીઓ : શહેરમાં પોલીસની મહેરબાનીથી બુટલેગરો બિન્દાસ..!

રાકેશ કુમાર યાદવ દ્વારા. હજુ તો થોડા જ સમય અગાઉ ચર્ચિત બોટાદ લઠ્ઠાકાંડ સામે આવ્યું હતું.જેમાં લઠ્ઠાકાંડને પગલે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે શહેરમાં દેશી દારૂની હેરાફેરિ … Read More

અમદાવાદના કાલુપુર સ્ટેશન અને ST બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ.

અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળતા દોડધામ મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે. કાલુપુર … Read More

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીસંઘના હોદેદારો નિમણુક

અમદાવાદ શહેરની ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીસંઘના હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. જે પૈકી જનરલ સેક્રેટરી તરીકે જય સવજાણી, એલ.આર … Read More

વિધાનસભા ચૂંટણી લડનારા બાપુનગરના અપક્ષ સા.પ.ઉમેદવારનો જુગારનો અડ્ડો પકડાયો.

અમદાવાદ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બાપુનગરમાંથી અપક્ષમાં ઊભા રહેલા અલ્તાફ બાશીના રખિયાલમાં આવેલા જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો, જેમાં 19 લોકો જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી … Read More

બજાજ ફાઇનાન્સની ઉઘાડી લૂંટ..! રીક્ષા ચાલકનો પરિવાર રોડ પર આવી ગયો..

ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે. વ્યાજખોરોના કારણે લોકોને જીવવું દુષ્કર બન્યું છે. વ્યાજે પૈસા આપતા વ્યાજખોરો મજબૂર લોકો પાસેથી તગડું વ્યાજ વસૂલ કરે છે, જેના કારણે પૈસા … Read More

રવિવારી બજાર કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ.AMC, ચેરેટી કમિશનર વિભાગ, રીવરફ્રન્ટ ઈસ્ટ પોલિસ શંકાના દાયરામાં ?

અમદાવાદ શહેરમાં દર રવિવારે વિક્ટોરિયા ગાર્ડન એલિસ બ્રિજ થી સરદાર બ્રિજ વચ્ચે રવિવારી બજાર (ગુજરી બજાર) ભરાય છે. જ્યાં 1200 થી વધુ પાથરણા લાગે છે. આ અઠવાડિયામાં એક વાર લાગતા … Read More

અમેરીકામાં ગેરકાયદે ઘુસણખોરી કેસમાં કાર્યવાહી 2 આરોપીઓ ની ધરપકડ..

અમેરીકામાં ગેરકાયદે ઘુસણખોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ગુજરાત, અમેરીકા, કેનેડાના એજન્ટ … Read More