સુરતમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલ વિશે ચર્ચા કરતા કહ્યું કે, 10 લાખ લોકોને અમે દિલ્લીમાં નોકરી આપી, પરંતુ ભાજપે અત્યાર સુધી કેટલાને રોજગારી આપી.
સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા. જ્યાં સુરતમાં તેની જનસભા અને રેલીનું આયોજન કરાયું હતું. જનસભા દરમિયાન CM કેજરીવાલનું સંબોધન હતું કે, અમારા…