અમદાવાદ ના સરદારનગર વિસ્તારમાં NCP નેતા રેશ્મા પટેલ ને માસ્ક ન પહેરવા બાબતે પોલીસ એ કાયદા નો ભાન કરવ્યો ?
અમદાવાદ શહેરમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા પોલીસ કડક રીતે અમલ કરાવે અને જો કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો 1000 રૂપિયા દંડ વસુલ કરવાની કાર્યવાહી કરે.…