રાજ્યના બે IPS એક IAS કેન્દ્રમાં..
કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં ગુજરાત કેડરના બે આઇપીએસ અને એક આઈએએસ અધિકારીનો સમાવેશ થાય છે, જે અનુસાર ગુજરાતના 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કેન્દ્રમાં ડાયરેક્ટર જનરલ … Read More