અમદાવાદમાં સાબરમતી વૉર્ડના ભારતીય જન પરિષદ ના ઉમેદવારોએ બાઈક રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાબરમતી ધવલ રાણા અને આસારવા થી અજય ઝાલા ને જનતા નો ખુબજ શરૂ પ્રોશન મળ્યું .સાબરમતી વોડ1000 થઈ વધું બાઇક નો કાફલા સાથે લોકો ની વચ્ચે પ્રચાર માં નીકળ્યા હતા .જેમાં જનતા થઈ મળતી પ્રોશન ને જોતા જાણે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષઓ થઈ હેરાન પરેશાન થઈ ગઈ છે સ્થાનિક લોકો હોવે ત્રીજો વિકલ્પ પસંદ કરવા માંગે છે .
જે ભારતીય જન પરિષદ છે . એજ રીતે આસારવા માં પણ સ્થનિક લોકો 15 વર્ષ ભાજપ ના શાસન દરમિયાન લોકો ને મળતી હલકી ના કારણે આસારવા ના લોકો કંટાળી ગયા છે ત્યાં પણ ત્રીજ વિકલ્પ ની માંગણીયો સ્થાનિક લોકો કરી રહ્યા છે .ઉમેદવારોએ 1000 બાઈક સાથે રેલી યોજી મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.