અમદાવાદ ના કુબેરનગરવોર્ડ માં બીજેપી અને કોંગ્રેસને બન્ને પાર્ટી ઓ ના ઉમેદવાર પોત પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે. પણ હવે ની સ્વરાજ ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી ના ઉભા કરેલા ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસ ને ટક્કર આપી રહ્યા છે. જે પબ્લિક બોલી રહીં છે.આમ આદમી પાર્ટી ના ચારે ઉમેદવારો (૧)જયેન્દ્ર અભવેકર(૨) રવિન્દ્રલાલ ગુપ્તા.(૩) ગીતાબેન સુંદરવા(૪) આશાબેન થધાણી. સ્થનિક હોવાથી સમગ્ર વિસ્તારમાં ક્યાં કયા પ્રકારની સમસ્યાઓ છે તે જાણી શકે માટે કુબેરનગર ની જનતા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે જો આમ આદમી પાર્ટીના ઉમેદવારો આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે. આ બધું જોઈ ને કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવારો ને ચૂંટણી ના પરિણામ પહેલાજ રીઝલ્ટ આવી ગયો હોય તેવો દેખાઈ રહ્યું છે .
કોંગ્રેસ ના ઉમેદવારો એ કુબેરનગર વોડ ના આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર રવિન્દ્ર લાલ ગુપ્તા ને ફોર્મ પાછું ખેંચી લો નહિ ? જેવી ધક્કા-ધમકી આપી ને કોંગ્રેસ ના ઉમેદવારો ના ગુંડાઓ એ પકડી ને મારવાની ધમકીઓ આપી હતી . પણ રવિન્દ્રલાલ ગુપ્તા પોતાની હોશિયારી થી બચીને ભગી ગયા અને આમ આદમી ના કાર્યાલય આવી પોતાની આપ બીતી જણાવી . હલતો સમગ્ર ઘટના ની વાતો કુબેરનગરવોડ માં થઈ રહી છે. જેથી સ્થનિક લોકો માં આમ આદમી પાર્ટી નો કદ વધી ગયો છે .