Month: February 2024

IPS અધિકારીએ ઉડાડી અમદાવાદ પોલીસની ઊંઘ! દારૂ-જુગારના અડ્ડા પર ત્રાટક્યો ‘રિયલ સિંઘમ’ સ્થાનિક પોલીસ  અને અધિકારીઓ પણ ફફડી ગયાં ??

હીરો જેવી પર્સનાલિટીવાળા ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ આ અધિકારીનું નામ છે નિર્લિપ્ત રાય. આ અધિકારીએ એક જ રાતમાં માત્ર 12 કલાકમાં અમદાવાદમાં દારૂના અડ્ડા અને જુગારધામો પર ત્રાટકીને ફિલ્મી…

સરકારે 14449 ટોલ ફ્રી નંબર શરૂ કર્યો, પોલીસ સામે ફરિયાદ કરતાં જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે..

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ…

નરોડા ગેસ્ટહાઉસ બહાર નકલી પોલીસે યુવક પાસેથી હજાર નો કર્યું તોડા .. 

નરોડામાં એક યુવક ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળીને ઓફિસે જતો હતો, ત્યારે મેમ્કો પાસે 4 જણે પોતે પોલીસની ઓળખ આપી તેને રોકી, ખોટા કામ કરવા બદલ તારા ઘેર જાણ કરવી પડશે.…

જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈ કરી ધરણા. સરકારી કર્મચારી ઓ દ્વારા.

સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી ગાંધીનગર ખાતે જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ પોતાની પડતર…

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે 22 એ સુરત ની મુલાકાતે : આર.પી.આઇ. દ્વારા પરપ્રાંતિય સંમેલન નો આયોજન, 

સુરત – 22મીએ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં તેમની પાર્ટી દ્વારા પરપ્રાંતિય સંમેલનનું આયજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે આરપીઆઇ પ્રદેશ પ્રમુખ અશોકભાઇ ભટ્ટી, પ્રદેશ પ્રભારી-આરપીઆઇ આઠવલે,…

અમદાવાદના સરદારનગર માં ભીલ સમાજ દ્વારા પાંચમા સમૂહલગ્ન..

સરદારનગર ભીલવાસ ખાતે સીતારામ ફાર્મમાં ભીલ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ભીલ સમાજની 14 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી હર્ષોલ્લાસ અને સમાજના…

અમદાવાદના  હાટકેશ્વર વિસ્તાર માં 1800 બોટલ દારૂ સંતાડ્યો, પોલીસે સ્મશાનમાં રેડ ?

અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયેલો આરોપી અક્ષય વેગડ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. હાટકેશ્વર સ્મશાન ચલાવવા માટેનો પેટા કોન્ટ્રાકટ…

સરદારનગરના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે PCB ની ટીમ ના દરોડો , 8 બુટલેગર નાસી ગયા..!

અમદાવાદ ના સરદારનગર બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. જો કે પોલીસને જોઈને 6 થી 8 બુટલેગરો ટુ વ્હીલર ત્યાં જ મૂકીને…

જુહાપુરા વિસ્તાર  માં કુખ્યાત કાલુ ગરદનના જુગારધામ પર ક્રાઈમ બ્રાંચ ના દરોડો, ત્રણ શખસની ધરપકડ.

અમદાવાદઃ આરોપી કાલુ ગરદનને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સંકલિતનગર પ્રાથમિક શાળા પાસે કુખ્યાત કાલુ…

અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર…

લોકસભા ચૂંટણી 2024માં કેવું પરિણામ આવશે એ અંગે પણ પીએમ મોદીએ મોટી ભવિષ્યવાણી કરી હતી. પીએમ મોદીએ એવું તો શું કીધું કે, કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષની ઉંઘ ઉડી ગઈ. જાણો…

error: Content is protected !!