અમદાવાદ ન્યુ કલોથ માર્કેટમાં ડોનેટ બ્લડ પ્લાઝમાનું આયોજન કરવામાં આવ્યું !

ગુજરાત ગીતા ન્યુઝ :- અમદાવાદ, તા – 17/04/2021ના રોજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ” પ્લાઝમા ડોનેશન ડ્રાઈવ ” નું આયોજન કરવામાં આવ્યું . હાલ ની કોરોના ની મહામારી ને જોતા ન્યુ કોલોથ માર્કેટ ની અંદર પ્લાઝ્મા ડોનેશન ડ્રાઈવ નો આયોજન કરવામાં આવ્યું હતું.. આ સમગ્ર પ્લાઝમા ડોનેશન ડ્રાઈવ માં કેટલાક વેપારી ઓ એ આવી ને લોકોને જાગૃત કર્યા હતા . મુખ્ય અતિથિ શ્રી ધર્મેન્દ્ર શાહ : (કો. ટ્રેઝર બીજેપી), (મેઘમણી ગ્રુપ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ) : શ્રી નટુભાઈ પટેલ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન(ન્યુ કલોથ માર્કેટ)ના અધ્યક્ષ : શ્રી ગૌરાંગભાઈ ભગત તથા મસ્કતી માર્કેટ મહાજનના સેક્રેટરી નરેશભાઈ શર્મા હાજર રહીને આ ‘ ડોનેટ બ્લડ પ્લાઝમા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


અમદાવાદ ન્યુ કલોથ માર્કેટમાં ડોનેટ બ્લડ પ્લાઝમાનું આયોજન કરવામાં આવ્યું !
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!