દેશ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં ભાજપ ના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ નું અપમાન કર્યું ?

દેશ ના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં ભાજપ ના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ નું અપમાન કર્યું ?

Share with:


અમદાવાદ ના સરસપુર વોર્ડ માં હરીભાઇ ગૌદાની ના દવાખાના પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો તેમાં સરસપુર વોર્ડ નાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ મફત પટેલ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે ભાજપના કાર્યકરો સાથે હતા અને ધ્વજ લહેરાવ્યો હતો

સરસપુર વોર્ડ નાં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ મફત પટેલ દ્વારા

રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકવો રાષ્ટ્ર ધ્વજ નું અપમાન કરેલ છે તો શું આ મફત પટેલ પર રાષ્ટ્ર ધ્વજ ના અપમાન નો ગુનો દાખલ થશે? ચૂંટણી ટાણે ફોટા પડાવવા માટે આવી ઘટના ને લઈ ભાજપ ના મોવડી મંડળ કઈ કાર્યવાહી કરશે

Share with:


News