ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરનાર ગેંગ ઝડપાઇ.
અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં રાત્રે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો…