ગાંધીનગર, ગુજરાત.
ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સેરાજ અહમદ કુરેશીની ભલામણ પર, રાષ્ટ્રીય સંગઠન સચિવ અખિલેશ્વર ધર દ્વિવેદીએ ગુજરાત રાજ્ય નિવાસી શ્રી શૈલેષભાઇ વાઘેલા (ગુજરાત સ્ટેટ બ્યૂરોચીફ એનએનઆઈએસ ન્યૂઝ એજન્સી), ગુજરાત રાજ્યના પ્રમુખ બનાવાયા છે અને આશા છે કે શ્રી શૈલેષ ભાઈ વાઘેલા એ ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના નિયમો અને ઉદ્દેશોનુ પાલન કરીને તે ગામ થી લઈને શહેર સુધી ના પત્રકારોને એસોસિએશનમાં જોડીને મજબૂત કરશે. પત્રકારો હિતોની રક્ષા માટે સતત સંઘર્ષ ચાલુ રાખશે. એક મહિનામાં તમામ બ્લોક્સ,તાલુકાઓમાં , જિલ્લાઓ, વિભાગો અને પ્રદેશ સમિતિઓની રચના કરવામાં આવશે અને આ યાદી રાષ્ટ્રીય વહીવટી કચેરીને મોકલવામાં આવશે.
શ્રી શૈલેષભાઇ વાઘેલાની ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ અંગે રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ મોહમ્મદ પરવેઝ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સત્યેન્દ્ર મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ ઇરફાનુલ્લાહ ખાન, રાષ્ટ્રીય કાઉન્સિલ ના સભ્ય મો. એજાઝુલ હક, પ્રદેશ અધ્યક્ષ પૂર્વાંચલ ગિરિરાજ સિંહ, પ્રદેશ અધ્યક્ષ બિહાર રણજીતકુમાર સમ્રાટ, પ્રદેશ અધ્યક્ષ મધ્યપ્રદેશ હસીબ અહમદ કુરેશી, પ્રદેશ અધ્યક્ષ વિદર્ભ સૈયદ જાકીર હુસેન, પ્રદેશ અધ્યક્ષ પશ્ચિમ બંગાળ દેવાશિષ ચેટર્જી, પ્રદેશ અધ્યક્ષ છત્તીસગઢ મઝહર ઇકબાલ, પ્રદેશ અધ્યક્ષ ઝારખંડ પ્રમોદ પાસવાન, સનોબર ખાન, નસીમ રબ્બાની, શેખ સાલેહ, મોહમ્મદ સુલતાન અખ્તર, નરેન્દ્રભાઇ મોદી – અમદાવાદ (TNI ન્યૂઝ એજન્સી), રવિન્દ્રભાઇ ભદોરીયા – અમદાવાદ (પબ્લિક એપ), અશ્વિનભાઇ લિંબાચીયા- અમદાવાદ (ઝી ટીવી અને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ), દિપેશ જોશી-દાહોદ (કટિબદ્ધ ન્યૂઝ), રાકેશ યાદવ – અમદાવાદ (ગુજરાત ગીતા દૈનિક / નેશનલાઇવ ટીવી), વિમલ પટેલ – સાબરકાંઠા (જીટીવી), પાયલ યાદવ – મહેસાણા (મંતવ્ય ન્યૂઝ), અપૂવૅ રાવલ – મહેસાણા નેટવર્ક ન્યૂઝ ચેનલ), ધ્રુવ ભાઈ – રાજકોટ (મંતવ્ય ન્યૂઝ ) , હિતેશ ભાઈ રાઠોડ -( રાજકોટ -સેવન ન્યૂઝ ), બંટી ભાઈ દવે – વડોદરા – (લોકમત ન્યૂઝ), આકાશ વાંનખેડે – વડોદરા (ટોપટેન ન્યૂઝ), હર્ષદ ભાઈ પટેલ – બનાસકાંઠા (આઈવિટનેસ સમાચાર), રાજેશ જોશી – બનાસકાંઠા (એનવીએ ન્યૂઝ) ), કૃષ્ણકાંત- દાહોદ (જેકે ન્યૂઝ), કિંજલ ભાઈ કરસરીયા – દ્વારકા (ન્યૂઝ 18), ચિરાગ ભાઈ સોલંકી – કચ્છ (કચ્છ ઉદય ન્યૂઝ), ભૂપેન્દ્ર મકવાણા – આણંદ (નજર ન્યૂઝ), કલ્પેશ પઢિયાર – આણંદ (વિક ઓફ ઈન્ડિયા), જયરાજસિંહ સિંધા – આણંદ (જનલોક સત્ય ન્યૂઝ), જગદીશ ભાઈ ખેતીયા – જામનગર (જે.કે. ન્યૂઝ), મુકેશ ભાઈ સખીયાં – જુનાગઢ ((આઈવીએન 24 ન્યૂઝ), દિપક ભાઈ સોની – નવસારી (એસ 24), હેમંત ભાઈ રાણા – તાપી (ડી 9), હારૂન ભાઈ પટેલ – ભરૂચ (વી ટીવી), શ્રીધર ચૌધરી – સુરત (સાંઇ દીયા ન્યુઝ), રજાકભાઇ બુખારી (તેહલકા ન્યુઝ), જગદીશભાઇ પરમાર (સંદેશ ન્યૂઝ), જગદીશભાઇ ખેતીયા (JK news ), એ.ડી.વાઘેલા (પોલીસ-ફાઇલ ન્યૂઝ) વગેરે પત્રકાર ગણને ખુશી વ્યક્ત કરી હતી.