અમદાવાદ શહેર માં અસંખ્ય વધતી જતી મોંઘવારી ના વિરોધ માં આજ ગરવી ગુજરાત પાર્ટી GGP ની અમદાવાદ ખાતે પદયાત્રા યોજાઈ તેમાં ગરવી ગુજરાત પાર્ટી GGP ના હોદ્દેદારો અને કાર્યકતા ઓ અને મહીલા મોરચા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.મોંઘવારીનો વિરોધ કરતી ગરબી ગુજરાત પાર્ટી જે રામેશ્ર્વર થી ચમનપુરા સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું .રેલી કટી ને મોંઘવારી નો ભાજપ સરકાર નો વિરોધ કરી સુત્રોચાર કર્યું હતું.
આગામી દરેક ચીજ વસ્તુઓ પર મનફાવે તેમ જે ભાવો વધારે લો છે દાખલ તરીકે ગેસ સિલેંડર. પેટ્રોલ જેવા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને શિક્ષણ નો પ્રવેટ એટલે કે ખાનગી એવા અનેક પ્રકારના મુદ્દા સાથે GGP દ્વારા વિરુદ્ધ કરવામાં આવ્યું. તેમજ જો સરકાર તેમની રજુઆત ને નહિ મને તો આગામી નગર પાલિકા ની ચૂંટણી માં GGP પોતાન ઉમેદવાર ઉભકારી કરશે ?