Category: Uncategorized
રાજ્યમાં ગુનાખોરી વધતાં પોલીસ ? DGPએ રાજ્યના CP અને SP સાથે બેઠક કરી, 100 કલાકમાં ગુંડા તત્ત્વો ની યાદી તૈયાર કરી પાસા અને તડીપાર ની કાર્યવાહી કરવા આદેશ..” એ હુઈ ન બતા “
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ … Read More
અમદાવાદમાં દારૂનો ધંધો કરવાની ના પાડતા જમાઈનો વૃદ્ધ સાસુ પર જીવલેણ હુમલો…
વટવામાં જમાઈએ સાસુ ઉપર હથિયાર વડે હુમલો કર્યો છે. દારૂ વેચવાનું બંધ કરવા માટે જમાઈને સાસરિયાંના લોકો વારંવાર કહી રહ્યા હતા. આ મામલે પત્નીએ સરખેજમાં અરજી કરી હતી. અરજી પાછી … Read More
વિજિલન્સ તપાસમાં ઢીલાશ: AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ વિજિલન્સની 1523 ફરિયાદ, સૌથી વધુ એસ્ટેટ વિભાગની ફરિયાદ..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સહિતની તપાસો માટે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ … Read More
અમદાવાદ – સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ..
રાકેશ કુમાર યાદવ દ્વારા.. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઇસ્કુલના પ્રિન્સિપાલ વિરુદ્ધ રૂ. 70 હજારની લાંચની માગ અંગેનો ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે. સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા … Read More
બાપુનગરમાં 10 વર્ષના બાળકની હત્યા, પિતા જ નીકળ્યો દીકરાનો હત્યારો,
અમદાવાદનાં બાપુનગરમાં હ્રયદ કંપાવતી ઘટના બનવા પામી છે. જેમાં પિતાએ પોતાના દીકરાને પાણીમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે સગા બાપે કેમ દીકરાની હત્યા કરી તે મામલે પિતાએ મોટો … Read More
ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બગીંગ સોફ્ટવેરથી ચેડા કરનાર ગેંગ ઝડપાઇ.
અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં રાત્રે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો … Read More