રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !

રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !

Share with:

રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી !
.અમદાવાદ .કુબેરનગર વોડ -(રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા. (આઠવલે).

અમદાવાદ – રિપબ્લકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્રારા 14 મી એપ્રિલે ડૉ.બાબા સાહેબ ની 130 મી જન્મજયંતિની ઉજવણી ભીમપ્રસાદ તરિકે પુલાવ વહેચી કરવામા આવેલ.કુબેરનગર ના એફ વોર્ડ અને નેહરુનગર ખાતે આરપીઆઇના પ્રદેશપ્રમુખ અશોકકુમાર ભટ્ટી દ્રારા બાબા સાહેબ ના તૈલિચિત્ર ને પુષ્પમાળા પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરેલ.કોરોના ના નિયમોના પાલન સાથે કરવામા આવેલ આ કાર્યક્રમમાં લિલાવતીબેન વાઘેલા,બાબુભાઇ રાંકાણી,નરેશ સોલંકિ.જગદિશ વાઘેલા.ભરત ડાભી,પરેશ પરમાર,સંદિપ બજરંગે.દિનેશ રાઠોડ,પ્રકાશ મારવાડી,પ્રકાશ ચુડાસમા,વિગેરે ઉપસ્થિત રહયા હતા.

Share with:

News