અમદાવાદ માં વહીવટદારો ના ત્રાસ ના કારણે અન્ય પોલીસ કર્મી ઓનું મોરલ ડાઉન થાતું હોવાથી સેક્ટર 1 માં રીડર શાખા માં કામ કરતા કેતન પટેલ ની ડાંગ તેમજ ગાયકવાડ હવેલી માં કામ કરતા નિકંજ જયેશભાઇ ની કચ્છ પશ્ચિમ માં મુકેશ ખિમાજી ની છોટા ઉદેપુર. વિજય કાનજી ની તાપી.વ્યારા રાણીપ માં મુકેશ રમેશચંદ્ર અમરેલી જિલ્લામાં બદલી કરાઈ .
ગૃહ ખાતામાં ના તરફ થી લાલઆંખ થતા લીધેલા પોલીસ તંત્ર માં વહીવટદારો ની કહેવાતી પોસ્ટ નાબૂદ કારવાનું નિર્ણય લેવામાં આવે છે.જે તારીખ 10/03/2021. ના રોજ માન્યનીય DGP આશીર્ષ ભટ્ટીયા સાહેબ ના ઓ એ અમદાવાદ શહેર ના ઉચ્ચ અધિકારીઓ ના વહીવટદાર ને ઠાગ આહવા જિલ્લામાં બદલી કરી નખેલા છે.
*હાલમાં અમદાવાદ શહેરના તરફ અમુક પોલીસ ઇન્સ્પેક્ટરો જેવું પૂર્વ વિભાગ તરફના ગણવામાં આવે છે તે લોકોના વહીવટદારો જે પોલીસ સ્ટેશન ટ્રાફિક.નરોડા પોલીસ સ્ટેશન વડાજ પોલીસ માં ફરજ બજાવે અને મેઘાણીનગર ના બે નંબરના ધંધો ચલાવવામાં એક્સપોર્ટ છે તે વહીવટદારોના નામો હાલમાં ઘણા ચર્ચાસ્પદ છે જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિભાગના ડીજીપીએ પહેલા અગાઉ સરદાર નગર ના મુખ્ય વહીવટદારને અને હાલમાં સરખેજ પોલીસ સ્ટેશન માં નોકરી કરનાર શાહીબાગ પોલીસ સ્ટેશન કર્મચારી સાથે વહીવટદાર શ્રી ની પોસ્ટ ઉભી કરેલ. અને પછી પોલીસ કમિશનર ધ્યાનમાં આવતાં આ બંને વહીવટદારોને છૂટા કરી નાખેલ .પણ હવે એકબીજા વહીવટ જે કરંજ ની મોટી ઓફિસમાં નોકરી કરે છે તેમજ પૂર્વના DCP નું વહીવટદાર બનેલ છે.જેમ મેઘણીનગર-એરપોર્ટ-નરોડા-કૃષ્ણનગર. આ વિસ્તારોમાં વધું માં વધુ બે નંબરી ના ધંધાઓ ફ્લાલી-ફુલ્લિ રહ્યા છે. તેમાં છતાં ટ્રફિક માં અને નરોડા પોલીસ સ્ટેશનમાં માં નોકરી કરનાર પોલીસ કર્મચારી ઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીખે ની પોસ્ટ પર આવ્યા છે.
પોલીસ તંત્ર માં વહીવટદાર તરીખે ની કાયદેસર ની કોઈ પોસ્ટજ નથી.તેમજ આ પોસ્ટ ને નબુદ કરવા ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી એ ઝુમેશ ચાલુ કરી છે.જેમ આવ પ્રકારના વહીવટદાર ની પોસ્ટ ને નાબૂદ કર્યા બાદ ભ્રષ્ટાચારી પી.આઈ. ઓની બદલીઓ કરવા વિચરણ કરી રહયા છે.” તાજેતર માં માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં દાઉતભાઈ નિયાળા ના જુગાર ના અડ્ડા પર DG વિઝાલાન્સ ના ઓ એ રેડ કરતા રૂપિયા 2.50 લાખ ની રકમ માડી આવેલી હતી.” સ્ટેટ મોનીટરીંગ સેલ જે D.G.સાહેબ ની સીધી સૂચન હેઠળ કર્યા થાય છે. હલ માં સમગ્ર ગુજરાત માં અલગ અલગ શહેરો માં અગ્રેજી દારૂ- દેશી દારૂ. વરલી-મટકા. ના અટ્ટ વો તેમજ જુગાર ના અટ્ટવો બંધ કરવા માટે ઝુંબેશ ચલો કરી છે.
અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને P. I.-ACP-DCP- ના વહીવટદારો ના નામ તથા બકલ નંબરો ની યાદી ત્યાર કરવામાં આવી રહી છે.* જે આ અંગે વહીવટદારો ને ખબર પડતાં પોલીસ કર્મચારીઓ વહીવટ છોડી રહેલ છે. અને વહીવટદારો માં નાશભગ તથા પોતાના મોબાઈલ નંબરો સ્ટિવચ ઓફ કરી નંબરો બદલવાની શરૂઆત પણ કરી દીધી છે.